SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ 568 માન/મહિમાસિંહજી કૃતા દૂહીઃ ઈણિ અવસરી તિણિ નગરનો, સેઠ બંધુદત્ત નામ; તાસિ મહલ વન પાસઈ, તિહાં જિહાં કુમર વિશ્રામ. તસૂ બેટિ અતિ વલ્લભા, મદનમંજરી નામ; “મહોલિ ગોખી બાંઠિ તિહાં, પેખઈ કુમરસૂ નામ. અદભૂત રુપ કલાનિલો, દેખિ રાજકુમાર; રાગ ધરી કુમરી તિહાં, મિલવા પ્રિતિ અપાર. ગખિ ચઢી ફલ-ફૂલ બહું, નાખઈ કુમરી તેમ; કુમર કલા-રસિ નવિ ગિણઈ, સુખ તજિ વિદ્યા-પ્રેમ. કામાતુર અતિ સુંદરી, મદનમંજરી આઈ; એક દિવસ માટે દડો, કુમર પૂઠિ કુસુમાય. તબઈ કુમર ચિત આપણઈ, ચિંતઈ “કવણ સુબાલ?; કુસમ ગુ9 મારઈ ઈહાં, ફિરી દેખઈ તતકાલ.” ઢાલઃ ૪, સૂગુણ સનેહિ મેરો લાલા - એહની. [રાગ કેદારો ગોડી.] દેખઈ કુમર મર્દૂલ દિસિ બારી, અદભૂત દેખી સુંદર નારી; રુપ અનોપમ નાગકુમારી, આપ વિધાતા હાથી સમારી. ૭૧ નખશિખ ભૂષણ-જડિત તસું દેહા, માનું કામ-વધૂ રતિ એહા; હાવ ભાવિ વિભ્રમ સુવિલાસ, કામિજન-મન પૂરણ આસ. જિણ દીઠઈ તાપસ તપ ચૂકઈ, માહાદેવ પણિ તાલિ મૂકે; ચિતઈ કુંમર ચિત્રામ વણાઈ, અથવા પરતખિ અપછી આઈ. ૧. મહેલના. ૨. શણગારી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy