________________
અગડદત્ત રાસ
567
પુર-પુર અદભૂત અચરજ દેખતો, લંધ્યા દેશ અનેક; વાણારશિ પુર પહુતો સાહસી રે, દેખે નગર વિવેકે. પપ કુમાર જૂથ ભ્રષ્ટ જિમ પુર વિચરઈ રે, ફિરઈ અગડદત્ત ઠામિ; મન અમરસ વિણીહી સો બોલે નહિ રે, પર-ઉપગારી ઠામ. પ૬ કુમર૦ ભાવ લખઈ પર પુરુષ મિલતાં રે, વિદ્યા ચઉદ નિધાન;
કરુણાનીધી દેખી તસ પાએ નમે રે, રાજકુમર સુપ્રધાન. ૫૭ કુમાર દૂહાઃ
તિણિ દેસઈ ન જાઈયઈ, જિહાં અપણો ન કોઈ; સેરિ-સેરી હિડતાં, વાત ન પુછી કોય. સેઉ સબ જૂગમિત કરી, બરનઈ કિહિ ઠોર; સબ જૂગમિત કરી સકઈ, તો એક મિત ઈક ગામ.
ઢાલ:
કલાચાર્જ પૂછે તિહાં કુમરને રે, કુણ તું? કુમર! પ્રકાસિ'; અગડદત્ત એ સહું સાચો કહિઉ રે, સાભલિ સગુરુ ઉલાસિ. ૬૦ કુમાર કલાચાર્જ કહે સૂર્ખ બહાં રહો રે, સીખો કલા અભ્યાસ; હય-ગ-રથ-ધન-પરીજન તાહરઈ રે, ગુપત ન કહિજ્યો નિવાસ. ૬૧ કુમર૦ કલાચાર્જ નારીનું ભાખિયો રે, “મૂઝ બંધવ સુત એહ; સુખઈ રહે તિહાં નિજ ઘરી સારીખો રે, સીખઈ કલા સસનેહ'. ૬૨ કુમર૦ હય-ગ-રથ-હથિયાર કલા સદા રે, સીખઈ સગુરુ પસાય; કલા બતરી સીખ્યો વિનયચ્યું રે, વિસન તજિ દુખદાય. ૬૩ કુમાર ગુઘર પૂઠઈ વિસ્તર બાગમઈ રે, કરે કલા અભ્યાસ; દિવસ-સમઈ સહુ એ વંછિત મિલે રે, દિન-દિન લીલ વિલાસ. ૬૪ કુમાર
૧. અમર્ષ. ૨. ઓળખે. ૩. સદ્ગર. ૪. બાવત્તરી=બહુતેર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org