________________
566
દૂહા
ભમરાએ દિન કઠિન હિ, સહિ અપણે સરીર; જબ લગી વીકસે કેકિ, તબ લગી બઈસઈ કરીર.
કંત ભમંત ન લજીયઈ રે, વઈરી અસમસ્થ; ના જાણું કોઈ મિલઈ, તારણ-તરણ સમત્વ. બપયો ત જલ પીયઈં, જંઘણઉ વિ દેઈ; માણ વિહૂણો ધરણિ તલિ, મરઈ ન ચૂંચ ભરેઈ.
કવિત્ત ઃ
કિણિ કાલ વર તુરીય ચંપિ આસણ બઇસીજઇ, કિણિ હી કાલિ પાણહિ પાયા ન હુ પેહિરણ પુજઈ;
કિણ હિ કાલ કપૂર સરસ તંબોલ ન ભાવઈ, કિણિ કાલી *ખલિ-ડલિય પટુક મંગતા ન પાવે;
કિણિ કાલિ વર કામની, ભત્ત ન ભાવઈ ઘી સરસ, જિણિ છંદ દેવ વાવઈ, પડઈ તિણિ છંદ નાચઈ પુરસ.
નિજ અવગુણ જાણી કરી, છોડઈ કુમરઉ દેસ; સબ સાથિ નિજ ઘરી રહ્યા, દુખમાંહિ સાથિ ન લેસ.
ઢાલઃ ૩, રાગ-મારુ.
કુમર ચાલ્યો ધરિ સાહસી એકલો રે, બીજો ખડગ સહાય; ગામ-નગર-પુર છોડતો રે, કરમ કથા ન કહાય.
૧. અસમર્થ. ૨. જોડા. ૩. પહેરણ. ૪. પુરી-દાળ. પ. ટુકડો. ૬. ઇચ્છા.
Jain Education International
For Personal & Private Use Only
માન/મહિમાસિંહજી કૃત
૪૯
૫૦
૫૧
પર
૫૩
૫૪ કુમ૦
www.jainelibrary.org