________________
અગડદત્ત રાસ
565
ઉચ સંગી તજી નીચચું, માડે નેહ અપાર લલના; “વિસની અન્યાઈ સદા, માત ઉદર રહ્યો બહુ ભાર લલના. ૪૧ કુમાર નારિ કુનારી કુભૂપતિ, અને પૂત કુમિત લલના; ઈણિ સંગતિ દુખ પાઈયે, દિન પ્રતિ હોઈ વિપરીત લલના. ૪૨ કુમર૦ ધન-ધન સાગર સ લહિયે, જે રાખે વિચિ આગિ લલના; જેમ સનીસર રવિ-ઘરઈ, તિમ તૂ નહિ મૂઝ લાગિ લલના. ૪૩ કુમાર જિમ જલ સિગ્ય લાકડી, નવિ જલ બોલે તાસ લલના; તિમ મુઝ તિમ સુત તૂ અવગુણી, કિમ મારુ નિજ પાસિ?' લલના. ૪૪ કુમર૦ તીન પાન બીડો દીયઓ, પૂઠો રાય લલના; કુમર આંખી તબ ઊઘડી, દેશોટો દીયો રાય લલના.
૪૫ કુમર૦ મદ ઉન્માદ ભૂલી ગયો, ચેતિઓ હયઈ વિચાર લલના; જનની પગિ લાગિ, બોલઈ તિહાં કુમાર લલના.
૪૬ કુમર૦ માત! તાત! તીરથ તુમે, હું તૂમ બાલ અજાણ લલના; તુમ સીરી હું ખેલ્યો ઘણો, ખમેજ્યો અવગુણ ઠાણ લલના. ૪૭ કુમાર માત-તાત વિહડે નહી, જો કપૂત સૂત હોઈ લલના; એહ ઉખાણો વહિ ગયો, હિવઈ કરમ પરખ્યા હોઈ લલના. ૪૮ કુમર૦
શ્લોકઃ
कविरकविः पटुरपटुीरो भीरुश्च कुलजः। कुलेन हिनो भवति पुमान् नरपतेः कोपात् ।।१।।
૧. વ્યસની. ૨. કૃમિત્ર. ૩. શનિગ્રહ. ૪. ઉલટો ફરી ગયો. ૫. દેશવટો. ૬. હૃદયમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org