________________
564
માન/મહિમાસિંહજી કૃતા
દૂહાઃ
રાજા કોપ ધમધમ્યો, જિમ ધૃત અગન મઝરી; સૂતો સાપ જગાવિયો, તિમ સોચઈ ન વિચાર. લોચન લાલ કરી તિહાં, ભૃકુટિ ચાઢિ નાલાડિ; અધર ડસી દોઈ કર દાસી, ભૂપ ભણઈ નિધડિ.
ઢાલઃ ૨, લે ચલી રે વાલેરઈ – એહની.
કહઈ ભૂપતિ નિજ સૂત ભણિ, “તું મૂઝ વંસ કુઠાર લલના; કુલ-કલંક તેં અવતર્યો, કુલહ ઉડાઈ છાર લલના.” કુમર સૂણઈ ભૂપતિ કહે, અગડદત્ત અદીણ લલના; નિજ અવગુણ જાણિ ઘણા, બોલઈ વચન ન લિણ લલના. ૩પ કુમાર જિણ કુલી હય-ગ-રથ ઘણા, પાયક બહુ પરિવાર લલના; અંતે ઊર સુંદર ઘણા, તિ કિમ ફિરઈ ગમાર? લલના.” ૩૬ કુમર૦ સોઈ સોનો કીજઈ કિસો?, જિણિનઈ તૂટઈ કાન લલના; ખિર-ખાંડ કિણિ કામનો? ફૂટઈ પેટ નિદાન લલના. ૩૭ કુમર૦ વલ્લભ સોનાની છૂરી, પેટ ન મારઈ કોય લલના; પૂત કપુત ન રાખિયો, જિણ કુલ-અપજસ હોય લલના. ૩૮ કુમાર તેઈ અપરાધ ઘણા કીયા, તેહ સહ્યા સૂત જાણિ લલના; હિવ સૂપૂ પ્રજાસૂ પુકારતી, વાસ તજઈ દુખ આણિ' લલના. ૩૯ કુમર૦ પ્રજા ગઈ રાજા ગયો, પૂચો પાંચે હોઈ લલના; ઠાકુર કુડ સારિખો, જો ધન લોક ન કોઈ લલના.
૪૦ કુમર૦
૧. ભાલમાં. ૨. રાખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org