SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 563 આગી જલ્યા નર, સરણઈ અગનિતણઈ, ફિરિ હોઈ તો છૂટઈ સબ કષ્ટ, ન દૂજો કારણ કોઈ;' ચાલહુ સર્વ મિલિ માહાજન ભૂપતિ પાસિ, “કઈ નિજ કુમર નિવારો, કઈ સબ છોડાં વાસ.” ઈમ ધીરજ ધરિ ચલ્યો, મહાજન મેલિ વૃંદ, ભેટિ ધરિ ભેટ્ય, નરપતિ સુખ-વૃંદ; પૂછઈ ભૂપતિ “સુખઈ, રહો હમ વાસી, કિણિ કારણી મિલિ આયા, આદરસેં હમ પાસિ”. તબ કર જોડિ ય બોલઈ એ, કવડો તિહા વાણિ, ‘તુમ રાજઈ સબ લોક સૂખી, રહઈ તા હિત જાણિ; સાહિબ! સંભલિ વીનતી એક, પ્રજા માય-બાપ, અગડદત્ત તુમ કુમર નગર, બધું કરઈ સંતાપ. ખમ્યો ઘણા દિન ઉપદ્રવ, કોડિ વિણાસ, ભૂપતિ-સૂત જાણિ નવિ, બોલ્યા ઈણિ પુરિ વાસ; હિવઈ અકારજ કરઈ ફિરતો, નીસદિન તું રાખિ.” ઈણિ વચને રાજાનઈ, દીધી સગલે સાખિ. ભૂપતિ સંભલિ વચન, મહાજનનઈ દેઈ માન, ‘તુમ પૂછુચો હુ રાજકુમJરનઈ કહુ નિદાન;' ઇમ કહિ સર્વ માહાજન, ઘરિ મૂક્યો તણિવાર. રાજા રાજસભા તજિ, તેડયો રાજકુમાર. ૧. ભેગા મળીને. ૨. કડવી. ૩. સાક્ષી. ૪. અવશ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy