SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ 562 માન/મહિમાસિંહજી કૃતા દૂહાઃ “સાહિ સાયાણપ સબ ગઈ, જબ તનિ પ્રગટ્ય પ્રેમ; લાજ તજી નિર્ભય ભએ, મનસા વાચા નેમ. મન ગમંદ માને નહિ, મદન મસ્ત ગંભીર; દુહરી તિહરી ચોહરી, પરી પ્રેમ જંજિર. રાજકુમાર અતિ લાડિલો, લીલા રંગ ભૂવાલ; સો વંછિત કિમ નવિ લહઈ, જાસ પિતા ભૂપાલ?. ૨૩ ઢાલઃ ૧, એક દિવસ કોઈ માગધ આયી પૂરંદર પાસિ - એ દેશી. રાગ કેદારો ગોડી). તિણિ અવસરી સબ મલિય, મહાજન કરઈ વિચાર, ‘રાજકુમાર પરવસિ મદ, પીવઈ ફિરઈ આચાર; કાજ-અકાજ ન જોવઈ, જોવન-મદ અહંકાર, નટ-વિટ સંગ કુસંગઈ મિલીઓ, કુણ કરઈ પૂકાર?. ભૂપતિ તાત કર્યો ન કરઈ, નહિ સંક લિગાર, લાજ તજિ નિર્ભય મન, વિચરઈ નગર મઝારિ; જિમ “મમંગલ મદ ઝરતો, મદ મોકલ અતાર, વિણુ અંકુશ ઈચ્છાચારી, તિમ એહ કુમાર. જિણ દિસી મન માનઈ, તિણિ દિસી પેઈસઈ ગેહ, ધન-પરિજનો વણસાડે, કામ વસઈ નિસનેહ; લોક ગરીબ કહે, કિમ તિરસું ફરી વાચ’, નગર ખરાબ કીયો, નવિ જાણઈ ભૂપ સાચ. ૧. શેઠાઈ. ૨. શાણપણું-ચતુરાઈ. ૩. ગજેન્દ્ર. ૪. લગાર, જરા પણ. ૫. હાથી. ૬. વિણસાઓ=નાશ કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy