________________
અગડદત્ત રાસ
561
કવિતઃ
સશિ ન કિયો નિકલંક, કાયા ન હું દિધી મયણા, સયણા દિધ દરીદ, લછિલે દિધિ કિવિણા; લોયણ દિધ કુરંગ, હીણ-લોયણા કિય નારિ, નાગર વેલ કીય નિફલ, કિય સફલ લૂંબડિ વધારી; સોરભ દિણ સોવન કીય, સયલ લોય વિભમ ભયો, હા હા! દેવ! કારણ કવણ?, ઠાઈ-ઠાઈ વલ્લભ કાયો?.
૧. લક્ષ્મીવાનને. ૨. કૃપણતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org