SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અગડદત્ત રાસમાલા જ અગડદત્ત વિષયક રાસાઓમાં પ્રસ્તુત કૃતિ સૌથી મોટી છે. જ કવિશ્રીની ભાષા જોઈએ તો - ઘણા સ્થળે “ન” નો અણ” કર્યો છે. ભવન-ભવણ, ભાવનાભાવણા, સ્થાનક-સ્થાણક, શબ્દગત નકાર ઉપરાંત પ્રત્યયગત નકારનો તથા ન દર્શક નકારનો પણ નકાર કર્યો છે. રાજાની-રાજાણી, કરવાને-કરવાણે, તેહનો-તેહણો ન થાય-ણ થાય. વગેરે.... ‘જ્ઞ ને સ્થાને ‘જ્ઞણ પ્રયોજ્યો છે. આજ્ઞા-આશણા, પ્રતિજ્ઞા-પ્રતિજ્ઞણા વગેરે.. જ ક્યારેક-ક્યારેક શબ્દગત ઉકારનો અકાર કર્યો છે. હુકમ-હેકમ, મુજરો-મજરો વગેરે... २. श्रीवत्स ३नन्धाधर्त वर्धमानका आटामगल -भवामन -कलश Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy