SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ 558 નાગરવંશતણો શિણગાર, સામલ સામલ-વન્નઉ સાર; સાહા સાણા સુત નાકર જેહ, અહનિશિ પુણ્ય કરે નર તેહ. શ્રાવક અવર ઘણા છે બહૂ, પુણ્ય કાજે સામર્થી સહ્; ત્રણિ કાલ સહૂ વંદે દેવ, અહનિશિ સાથે સહિગુરુ સેવ. સયલ સંઘ બેઠો એકવાર, હુઈ કથા તવ ધર્મ વિચાર; તપગછ હેમવિમલ સૂરિ રાય, જસ નામે બહુ પાતિક જાય. તાસ પાટે અતિ ઘણી જગીસ, શ્રી સૌભાગ્યહર્ષ સૂરીસ; તસ ગચ્છિ હર્ષ જઈ પંડીત સાર, કરિ અભિનવ ગૌતમ અવતાર. તે પછ્યાસ તિહાં ચુમાસિ, સયલ સંઘ બેઠો ઉલ્ટાસિ; કરે વખાણ તે 'અતિસ પવિત્ર, અગડદત્તનુ કહિઉ ચરિત્ર. તેહ વચન્ન મે શ્રવણે સુણિઉ, સરસતિ-ચરણકમલ મન ધરિઉ; આણંદ આપી કહે હરચંદ, તિહાંથૅ મુઝ ઊપનુ આણંદ. એહ રાસ રચિઓ ચુસાલ, કુણ સંવત? તે કહુ કાલ; પંનર શત ચુરાશી જેહ, આષાડ વદિ સોહે તેહ. તિથૌ ચોદસિ સોહે સપવિત્ર, વાર શનૈશ્ચર પુષ્યનક્ષત્ર; રચિઓ રાસ સઘલો એકત્ર, અગડદત્તનું કહિઉ ચરિત્ર. 01: પઢે ગુણે જે સાંભલે, નર-નારી ઉલ્હાસ; અગડદત્ત કેરી કથા, તે નાવે ગર્ભાવાસિ. પાંચ ખંડે પોઢે કરી, રચિઓ એહ પ્રબંધ; ભિમ ભણે ભવીઅણ! સુણો, તો છુટે ભવ બંધ. ૧. અતિશય. Jain Education International For Personal & Private Use Only ભીમ (શ્રાવક) કૃત ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૭ ८८ ૮૯ ૦૨ ૯૧ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy