________________
556
તો એ ત્રણિ કર્યો વિચાર, મન વૈરાગ્ય ધર્યો અપાર; તો આદરીઓ સંયમભાર, જાણી એ સંસાર અસાર’.
હાઃ
કુમર કહે ‘તે હું સહી, મેં તે કીધા કર્મ, માયા-મોહ મે આદર્યુ, એહ ન જાણ્યો મર્મ.
એ
મુઝ તવ મે ઈમ્મ જાણીઉ, મુઝને દેતી દાહ.
સાથે નિકલી, તિજી પોતાનો નાહ;
મૂહ પાહિઈ તસ્કર ભલા, હું ઉગાર્યો જેણિ; પલ્લીપતિ મેં મારીઓ, એહને કારણ તેણ.
એહને કારણ મે ઘણા, કીધા અનેક અધર્મ, પરિ-પરિના પરિભવ સહ્યા, બાંધ્યા બહુલા કર્મ.’
અગડદત્ત મનિ ચિંતવે, ‘મેં મન આણી નારિ; હવે તેહ મત આદરુ, જમ નાનૂ સંસાર’.
મુનિવર પ્રતે ઈમ બોલીઓ, ‘આપો સંયમભાર; બાર-બાર હું ભવ ભમ્યો, રજમ નાવૂ આદ્વાર’.
વૈરાગે તે મુનિ કન્હે, લીધો સંયમભાર; દિન-દિન તપ અધિકો કરે, અગડદત્ત રિષિ સાર.
તેણે જમ મોહ મુંકીઓ, તિમ જે મુકે આસ; ભીમ ભણે તે ભવ તરે, વલી નાવે ગર્ભાવાસ.
કેતે કેતે દ્યાહાડલે, સોસી તેણે કાય; શિવરમણી હેલા વરી, અગડદત્ત રિષિરાય.
૧. ત્યજી. ૨. જેમ. ૩. દિવસે.
Jain Education International
For Personal & Private Use Only
ભીમ (શ્રાવક) કૃત
૬૧
૬૨
૬૩
૬૪
૬૫
૬૬
૬૭
૬૮
૬૯
૭૦
www.jainelibrary.org