SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ 554 ભીમ (શ્રાવક) કૃતા પછે ધર્મ ઉપરિ મન થાઈ, દેહરે-પોશાલે ન જવાય; પર્વ દિવસે ઉપવાસ ન હોય, ભૂખે ફેર પડે નર સોઈ. ઈમ ચિંતવતુ કાલે મરે, પુણ્ય કાજ એક નવિ કરે; કર્મ બંધાઈ વારોવાર, ફેરાફેરિ કરે સંસાર. તે ભણી માયા પરહરો, કહે ચોર “સંયમ આદ; એ દ્રષ્ટાંત લહિલ છે આજ, હવે કરુ નિજ પ્રાણી! કાજ.” તેમ જ વન ને તે જ ઠામ, રિષિ એક દીઠો અભિરામ; કર્મબંધ ખમ(પા)વી કરી, ત્રિડું ચોરે દીક્ષા આદરી. અગડદત્ત વિષયાયૅ રમે, દિવસ કે એણીપરે ગમે; એકવાર રામતિને હામિ, તો તે કુંઅર ગઓ આરામ. તવ મુનિવર એક મોટો દીઠ, નમી ભૂપ તસ પાસે બેઠ; ચેલા ત્રણિ દીઠા કુમાર, પવંત રૂડા સંસાર. તવ મનિ ચિંતે કારણ લહી, “કાં એણે દીક્ષા સંગ્રહી?;' કહો ભગવન! મુઝ એક સ્વરૂપ, આ કુણ નર? કહો કિહાના ભૂપ. ૪૭ કેણે કારણે સંયમ આદર્યો?, પુત્ર-કલત્ર-ધન થઈ પરહર્યો?; કહે મુનિસ્વર “ઈમ ન કિહ્યાઈ, એ સંબંધ વડો છે રાય!. પાલિમાં નર વસતા એહ, ભાઈ ચ્યારમાહિ ભલો સને; એકવાર કો નર આવીઓ, વડો ભાઈ તેણે એ મારીઓ. એ ત્રણ મુહૂતા ઘર બારિ, ભોજાઈ બોલિ સવિચાર; “તમ બંધવ નરિ માર્યો જેહ, ભામિની સરસું જાઈ તેહ.” ४८ ૪૯ ૧. પૌષધશાળા. ૨. એ સમયે. ૩. હતા. ૪. સાથે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy