SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ 552 ભીમ (શ્રાવક) કૃત “એક વાત છે પાધરી, મારુ મુઝ ભરતાર; જો પછે મને આદરો, વાચા દિઓ નિરધાર'. વીર કહે શ્રેણિક સુણે, એ નારીનો ને; એક કારણિ ત્યજતો હુતો, અગડદત્ત નિજ દેહ. તો શ્રેણિક રાજા કહે, “કથા ચલાવો દેવી; યે નારી નરને નડે, જાણૂ હું હેવ.” વીર વદે ‘વસદે લેઈ, આવિઓ અગડકુમાર; કહે કામિણી “દિવો કરો, વેગે મ લાવો વાર’. દીપ કાજે હેઠો થઈ, ફૂક દીઈ તે જામ; વિષયા મનસ્ ચંતવી, ખગ્ન ઊપાડ્યું તા. ચોરે આડી લાકડી, દીધી મનિ ચિંતે; દીધો ઘાઓ તેણે છળ્યો, ઠબકો વાગ્યો તેહ. તવ કરવાલ હેડૂ પડ્યું, કુમર પભણે ઈમ; કહે કુમર ‘સુણિ કામિની!, ખડ્ઝ પડ્યું એ કેમ?.” ચોપાઈ વિષયા કહે “સુણિ સ્વામી! સાચ, અંધારે બીહની માહારાજ!; ધૂજીઓ હાથ પડિલ કરવાલ', કુમર કહે “એ અબલા બાલ'. ર્યો દીપ તવ સૂતા તેહ, કહે ચોર “નર મારત એહ; જેહથી રાજ કરે નિશદિશ, તેહ પુરુષનૂ છેદતી સીસ.” કહે ચોર “ ધિધિગ સંસાર, જો નારી મારે ભર્તાર; એ અબલા કહે છે અજાણ, અબલા છલીઆ જાણ સુજાણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy