________________
અગડદત્ત રાસ
551
રાણી પ્રતે રાજા ઈમ કહે, “અરે નારી! ચૂં કહે છે કહે?; એ વાત તુઝને ન કહાઈ, મન ગમે તો જા ચહેમાહિ'. તવ રાણી કહે “ચાલો ગામ, હવે સહુ મુઝ પોહતૂ સ્વામિ!;' મુઝને એ ભાગ્ય વૃત્તત, તો રાજા જીવે જયવંત. કહે વિદ્યાધર “સુણિ મહારાજ!, નારી કસી ન આવે કાજિ; નારી ઊપર જે નર મરે, તે ઊખાણો સાચો કરે’. અગડદત્ત કહે સુણયો તખ્ત, એહ વિણ નવિ રહેવાઈ અખ્ત; જો નવિ નારી જીવે એહ, તો હું નિચ્ચે છાંડૂ દેહ'. નિશ્ચલ મન જાણિક રાયડૂ, કાઢીઉ અમૃત ભલૂ સ્વર્ગનુ વિષયા છાંડી બેઠી થઈ, અગડદત્ત મનિ ચિંતા ગઈ. નર-નારી ચાલ્યા ઉલ્હાસ, બેહૂજણ આવ્યા દેહરા પાસ; કહે કુમર “અંધારુ અહીં, વૈશ્વાનર જોઉ હું કહી’. કામિનિ કર આપ્યું કરવાલ, તો દેહરામાહે ચાલી બાલ; ત્રણ ચોર તિહાં ખોટી સહી, તિહાં આવીને અબલા રહી. ચોર સાથે એક મોટો ઘડો, તે મહિથી કાઢુ દીવડું;
નારી રૂપ દેખી ગહગો, વિષયા તેહ પ્રતિ વાચા કહે. દૂહા
“મુઝ ભર્તાર ગયો અછે, એટૂ અતિ ઘણૂ તેહ; મુઝસ્યું ભોગ ભલા કરો, તમ મનવંછિત જે.' ચોર કહે “જસ પતિ હૂઈ, તેમણૂં ન કરુ કર્મ; અભિયાય જોવા ભણી, બોલો મોટો મર્મ.
૧. છાંટી. ૨. ક્યાંય. ૩. વાટ જોતા હતા. ૪. અભિપ્રાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org