SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ. 549 ૧૦૦ ૧૦૧ કીડીને ઘેર પરહણઓ, આવ્યો હૂતો એક; તેણે કારણિ ભાજનતણી, બહુલી કરે વિવેક. તવ કીડીને મુખ થયું, કૂર લીઈ મહારાજ; કહે કીડી “ફટ પાપીયા', બાલૂ તારુ રાજ્ય”. ચોપઈ સુણી ગાલ ને હસીઓ ભૂપ, રાણી જાયૂ કિયૅ વિરુપ?; “કહો સ્વામી! તેણે કારણે સોઈ, વાંક અન્નમાહિ કેહવુ હોઈ.” કહે રાજા “કાંઈ નહી એહ”, વદે નારિ “મુઝ છે સંદેહ; એહ ન માને મારુ મન, કહેસ્યો તો પ્રીસિસ અન્ન”. પાંચ ખંડ પોઢે કરી, રચિઓ એ પ્રબંધ; ભીમ ભણે ભવીઅણ! સુણો, તો છુટે ભવ બંધ. ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧. મહેમાન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy