________________
546
ભીમ (શ્રાવક) કૃતા
તેહને દૂખે રાજા દુખીઓ, તેહને સૂખે રાજા સૂખીઓ; વિષયારસે વિષયાસૂરમે, દિન-દિન એણીપરે નિગમે. એકવાર મનિ રામતિ હોઈ, વિષયો સરસુ વાડી જાઈ; વિવિધ પરિ વનિ ક્રીડા કરી, સાંઝ સમે નિદ્રા આદરી. કરી નીદ્દા તવ પોઢ્યો રાય, પ્રથમ પ્રહર તવ રણી જાય;
તે તીવાર જેહવું વૃત્તત, તે સાંભલજ્યો સહુ એકત. દૂહા
પ્ર(ક)મંતણે જોગે કરી, કિહાંથી પ્રગટ્યો કાલ; વિષયા વામાંગે ડશી, લાગે લહિર વિશાલ. વિષ સઘળું ચાલ્યુ ઘણે, નીદ્દે નીદ્ર મિલત; નૃપ જાગ્યો વિષયા મોઈ, રાજા રુદન કરત. હા હા દેવા કિસ્યુ કર્યુ?, કે સમાણી? કે સાચ?; એહ ખૂટે હું સઈ મૂઓ, એહ આવી મુઝ વાચ’. કુમર કહે રે બાપડી!, રીસાવી કાં આજ?;' ઊઠી આલંઘન દિઈ, મૃત્યુને માહારાજ. ઊઠાડી બેઠી કરે, અંગે અંગ ભીડત; શબ સરસું સાઈ દીઈ, રાજા રુદન કરંત. કહે રાજા “સુણિ કામિની!, જે તુઝ કારણિ કીધ; તે નર કો કરચ્ચે નહી, કરસ્ય નહી પ્રસીધ’. તવ મન ચિંતી ઊઠીઓ, હીયડૂ હણી હાથિ; ચહે ખડકી ચિહુ પાખલે, ઘટ હોમૂ એ સાથિ.
૧. કાળો સાપ. ૨. સ્ત્રીના અંગે. ૩. મૂછ. ૪. ઘણી, ખુબ. ૫. મરી ગઈ. ૬. મૃતકને. ૭. શરીર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org