SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 543 ४० ૪૧ ૪૨ ૪૩ ४४ તેણે પડતે માગી “માણ, માર્યો પણ નવી જાઈ પ્રાણ; ગરમાહિ મુઝ નારી અછે, મુઝ મારી તિહાં જાઈ પછે.” બોલ દેઈ ચાલ્યો ભૂપાલ, આગલિ આલૂ વન્ન વિશાલ; ડુંગર જકડણે દીઠું બાર, તવ ઠબકાવે રાજકુમાર આવી નારી તસ જો રૂપ, ભામિનિ સરસો દીઠો ભૂપ; મુઝ ભર્તાર એણે મારીઓ, કપટપણે બાંહે સાહીઓ. તો વિષયા મનિ ચિંતે ઈસ્યું, “સાહ્યો કંત એ કારણ કીસ્યું?;' ચોરતણી “બઈઅર કહે “નાથી, સ્વામી! હું આવીશ તુઝ સાથિ.” મંત્રિસુતા તવ બોલી ઈસ્યું, “સ્વામી! એવડી કરસ્યો કીસ્યુ?; અછે અચ્છે બિજે તુઝ નારિ, ભૂપતિ! ભોલપણુ નિવારિ'. તે વિલવંતી મૂકી નારિ, રથે બેસી ચાલ્યા નર-નારિ; આગલિ વન આવ્યું બહુ, દવ લાગ્યા વિણ બલીઉ સહુ. તવ મન ચિંતે અગડકુમાર, દૃષ્ટિવિષનું એહજ ઉઠાર; તવ બિલ દીઠું અતિ વિકરાલ, ઊફરાટો જઈ રહિ ભૂપાલ. દૂહા ગારડવિદ્યા જે ભણી, પંડીત પ્રતે નેસાલ; તે વિદ્યા મનમાંહે ધરી, તતક્ષણ ખીલ્યો કાલ. આઘેરો રથ જો ગયો, તો વીસમો દીઠો થાટ; ભીલ્લ એક તવ પેખીઓ, કુંઅર પૂછે વાટ. ભીલ ભણે રે બાપડા', એ છે વિસમું શેર; પેલી વાટે એ ન ગયો?, કાં આણ્યો મન ફેર?. ૪૫ ૪૬ ४७ ४८ ૪૯ ૧. માન, ગર્વ. ૨. પર્વતના ચડાવ-ટૂંક પર. ૩. પકડ્યો. ૪. સાથી થયો. ૫. પત્ની. ૬. સ્થાન. ૭. ઉલ્ટી દિશામાં, અવળો. ૮. જ્યારે. ૯. સમૂહ, ટોળુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy