________________
542
ભીમ (શ્રાવક) કૃત.
૩૦
૩૧
૩૩
૩૪
એક અખતર મોટો અછે, શેરિ પલે તે નાવે છે; ભય ઘણા છે એણી વાટ, આગલિ છઈ પોઢા ત્રણિ ઘાટ. ચોર એક છે સહુનો કાલ, મત્ત ગયંદમ અતી રીસાલ; ત્રીજો સાથ મોટો હડહડે, એ દેખે તે ધૂજી પડે.” તવ કુંઅર મન ચિંતે ઈસ્યું, “તે મુઝને કરસ્ય કિસ્યું?;' તેણે થાનકે હૂંતા વછિઆત, તેહ કુમરને ચાલ્યા સાથિ. વન મળે તે કુઅર પલ્યો, તવ આગલિ એક તપીઓ મિલ્યો; અગડદને જોઈ આકાર, કરિ સબલૂ સાહિલ કરવાર. કહે તપીઓ ‘કિહાં જામ્યો તુચ્છે?, તમ સાથે આવિસ્ અડે'; યોગી કુમર વછિઆયત સહુ, પંથે પલ્યા અતિ થાકયા બહુ. કહે તપીઓ ઈહ રહેજ્યો તખ્ત, શીતલ ‘ગ્રાસ લેઈ આવુ અખ્ત';
લ્યાવીઓ દધી તવ હોઈ ઘોલ, ભરી આપિઉ કુઅર કચોલ. કુમર કહે “નવિ પીયૂ અખ્ત, જેહગાઈ તેહને દિઓ તહે'; તે વછિઆયત થાક્યા થકા, પીધૂ દહી ને સૂતા રહ્યા. કુમારે દહૂ તે બહુ પાપ, રે પાપી! સંભાલે આપ'; તવ દુર્યોધન તસ્કર કહે, “રે રાંક તડફડતો રહે.” હશી કુમરે સંભાલ્યુ શસ્ત્ર, ઉચેરા સવિ કડડ્યા વસ્ત્ર; ‘તું કુણ-કુણ?' મુખે ઉચ્ચરે, અગડદત્ત સાહસ મન ધરે. પહેલો ઘાઓ દુર્યોધને કીધ, અગડદત્તે તે ખેડિ લીધ; તવ રીતે મૂકે કરવાલ, હણીઓ ચોર મન હરખી બાલ.
૩૫
३६
૩૭
૩૮
૩૯
૧. અનિષ્ટ. ૨. માર્ગે. ૩. જાય. ૪. પાછો. ૫. ગજેન્દ્ર. ૬. બહારગામથી ખરીદી કરવા આવનાર ખાતેદાર. ૭. તપસી=સાધુ. ૮. ભોજન. ૯, ઘટ્ટ દહી. ૧૦. ખાય. ૧૧. કસીને પહેર્યા. ૧૨. ઢાલ પર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org