SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ 540 ભીમ (શ્રાવક) કૃત “નવિ આવૂ તો જાજ્યો તખ્ત, માલવમાહિ મિલયૅ અહે;' સાંઝ સૂર આથમતી વાર, સહટ કરી ચાલીઓ કુમાર. જે વિષય પ્રતે બોલે સાર, બઈશ રથે લાગે વાર; રથ ખેડ્યો બેસારી નારિ, ચાલે અશ્વ જમ ગંગા-વારિ. લેખ લખી પોલ્ય બાંદ્ધીઓ, રખે કોઈ કહે “વાહિ ગયો; કુમરી લેઈ જાઉં છું અડે, સૂર હોઈ તે ધાયો સર્વે. લેખઉ પ્રતિ દીધુ શિર નામ, કુમરી વિણ તે દીઠું ઠામ; બૂબ વાણીઆ પાડે બહુ, રાજા આગલિ આલૂ સહુ. કહે રાજા “શી ચોરી વલી?, કાં આવિ સ મહાજન મિલી'; સ્વામી તુજઝ જમાઈ જેહ, વિષયા હરણ કરી ગયો તેહ'. સુણી વાત ધરણીતલિ ઢલ્યો, રીસે રાય થયો આકુલો; કહે રાજા “ધાઓ હૂઈ જેહ, બીટી સરસુ મારો તેહ'. ધાયા જણ જે હૂતા સાર, સાવધાન હૂઆ અસવાર; સહુ ધાઓ મૂકી અભિમાન, પાલા પાયક ને પરધાન. સહુ સોધીને પાછું વલે, દેખે કુંઅર નવિ કુમરિ મિલે; એ ઊખાણો સાચો થયો, કુમરી સરસુ કુઅર ગયો. સહુ સોધીને થયા નિરાસ, મન મુંકી વિષયાની આસ; દિન કેતા વિસારિઉ નામ, આપ આપણે લાગા કામ. વાર્તા - - - - - - - - - - - - - હવે અગડદા વનમાહિ, બીજી વાટ્ય ભુલો પડ્યો. ૧. સુભટને લઈને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy