________________
538
ભીમ (શ્રાવક) કૃત
ચાલ્યો ચિત વિમાસી સાર, નગર એક આવ્યું તેણીવાર; લોક કન્ડે પૂછિઉં મન બુધ, તિહાંથી લાધી કુંઅર શુદ્ધિ. અગડદા નવ યૌવન વેસ, તવ ખેલણે આવ્યો નરેસ
દીઠો મંત્રી મનિ આણંદ ભયો, ભેટિ કુમર રલિયાયત થયો. દૂહા
પાંચ ખંડે પોઢે કરી, રચિઓ એહ પ્રબંધ; ભીમ ભણે ભવિયણ સુણો, તો છુટે ભવ બંધ.
૧૦૦
૧૦૧
૧. કૂડા માટે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org