________________
અગડદત્ત રાસ
રે દાસી! અહાંથી જઈ, તેહને કહેજે ઈમ; ‘આગલ જો તુહને કરુ, તો ‘વલૂ આ રશીમ’’.
તુ તે વચન નિશ્ચય કરી, વિષયા રહિ વિચારિ; દિન-દિન ભોગ ભલા કરે, અગડદત્ત નર-નારિ.
ચંપાવઈ નગરીતણી, કહે કવિ વાત રસાલ; અગડદત્ત ચાલ્યો સૂણી, આકંપઉ ભૂપાલ.
જે જે દિન-દિન પ્રતિ ગમે, તે વરસાસ થાય; એકવાર આસું ધરી, મંત્રી પ્રતે કહે રાય.
યતઃ
જે મતિ પૂઠે ઉપજે, સો મતિ પહેલી હોય; કાજ ન વણસે આપણુ, દુર્જન હસે ન કોઈ.
‘એક જ કુંઅર રુઅડો, હૂતો અમ ઘરિ આજ; તે પાખે કહો કિમ સરે?, કુણ કરેસ્થે રાજ્ય?’.
તવ રાજા મંત્રી પ્રત્યે, વાત કહે મન સિદ્ધ; ‘દેસિ-વિદેશિ ખોલો તુો, અહાથી લિઓ ઘણ રીદ્ધિ’.
શુભ મહુરત જોઈ કરી, ટાલી લીધ તુખાર; બહૂલી રીદ્ધ બાંધી કરી, મંત્રી થયો અસવાર.
ચોપાઈઃ
માલવ પ્રત્યે સોધ્યો કુમાર, તોહે ન પામી તેહની સાર; ગુજરાતિ સવિ સોધી ફિરી, 'મારુઆડ ઉપર મન કરી.
૧. વળીશ. ૨. સીમા, હદ. ૩. વિના. ૪. મારવાડ,
Jain Education International
For Personal & Private Use Only
૯૧
૯૨
૯૩
૯૪
૧
૯૫
૯૬
૯૭
૯૮
537
www.jainelibrary.org