________________
536
કહે વચન તું કરી વિવેક, બોલ બાપ ન રહૂઈ એક; તઈ વાટે જાતા જે કહ્યું, તેહ વચન કાં 'આલેં ગયું?’. તે દાસી ગૈઈ રાજદુઆરિ, તવ નૃપ બેઠો દીઠો બારિ; વચન એક તે બોલી તામ, ‘સ્વામી! વિષયા કહ્યો પ્રણામ.’
આપ્યો લેખ રાજા પ્રત્યે જામ, અગડદત્ત ગૃપ વાંચે તામ; પહિલૂં આઠે લિખિઓ પ્રણામ, પછે માહિ બોલ્યા ગુણ ગ્રામ.
‘તું બલિઓ તુહિ જ બલવંત, તું સુંદર તું સાહસવંત; તું કરમી કંદર્પ અવતાર, તું કાં કરે અમ્હારી સાર?.
તઈ મઝ વાચા દીધી જેહ, સૂધે ચિત્તે ન પાલી તેહ; જો તુ મઝ વિણ છાંડસિ સીમ, અમને દેહ ધરેવા નિમ.
બોલ કાજે એક બિરદ વહંત, બોલ કાજે વનમાંહિ ભમંત; બોલ કાજે અકરા કર કરે, બોલ કાજે નર નિશ્ચે મરે.
બોલ કાજે એક છંડે મિત્ર, ધન-કંચણ પરહરે કલત્ર; તેં તે બોલ દીઉ મઝ હાથિ, “લેઈ જાઈશ સુંદરિ તુઝ સાથિ’’.
તેહ બોલથી મે મન કર્યું, પતિ સરયૂં સહૂકો પરહર્યું; જો નવિ લેઈ ચાલે મુઝ સાથિ, તો હત્યા તુઓડે હાથ.
દૃષ્ટાઃ
ઘણી-ઘણી પરિ સ્યું કહું?, તુ સાંભલિ નરનાહ!; મદન દહે મન માહરુ, અંગ ઉપજે દાહ’.
અગડદત્ત મનસ્યું હશી, દાશી પ્રતે બોલંત; ‘તે કાયી વઈ બાપડા, જે વાચા ચૂકંત.
૧. વ્યર્થ ગયું. ૨. તારે. ૩. કાયર.
Jain Education International
For Personal & Private Use Only
ભીમ (શ્રાવક) કૃત
૮૧
૮૨
૮૩
૮૪
૮૫
૮૬
૮૭
८८
૮૯
૯૦
www.jainelibrary.org