SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ વેલા વરઘોડે ચડે, પાખરીઈ કેકાણ; વર વર્ણન કવિજન કહે, સુણજ્યો જાણ સુજાણ. એક કહે ‘કો દેવતા’, ‘વિદ્યાધર’ કહે કોઈ; એક કહે ‘નરવર સહી’, જન જોવે સહુકોઈ. ચોપાઈઃ મસ્તકે મુગટ મનોહર જેહ, કનકરત્નમે જડીઓ તેહ; કાને કુંડલ ધરે વિશાલ, અંધારે તે કરે અજૂઆલ. કનક વાને સોહે કપોલ, તેલ ધાર નાશા રંગરોલ; અંબુજ પત્રી જશી આંખડી, ધનુષાકારે ભમહિ વાંકડી. કોટે મણિ મુક્તાફલ હાર, બાંહ્ય બાંધ્યા બહિરખા સાર; લૂણ ઉતારે અણુઅરિ હશી, યમ વર દૃષ્ટિ ન લાગે કિસી. તોરણે વરરાજા ગયો જામ, લગ્નકાલ તો હોઓ તામ; વિનયસિંહ રાઈ હિત કરી, રાજ્ય અર્ધ સંપી સુંદરી. યાચકજન ઘરિ ટલી અણાથિ, જન-જન આપી અધકી આર્થિ; બંદી જય-જય મુખે ઊચ્ચરે, દિન-દિન કુંઅર કીડા કરે. કહે કવીઅણ એ વીષયા વલી, તે દિન-દિન થાઈ દૂબલી; ચિંતે ‘કુમર કિંહાં ભેટસ્કે?, એ મુઝને મૂકી જાયશે. નહી પાલે વાચા એહતણી, એ હૂઓ નગરીનો ધણી; નહી પામું હુ એહનો સાથ, કિહાં ગહિલી ને કિહાં સોમનાથ?. મંત્ર એક વિમાસ્યૂ ઈસ્યું, લેખ એક તવ લખીઓ કીસ્યું; લેઈ આપ્યો તે દાસી હાથિ, ‘તૂં જૈને આપે નરનાથ. ૧. શણગારેલા. ૨. અશ્વો. ૩. અન+આથી=નિર્ધનતા. ૪. જઈને. Jain Education International For Personal & Private Use Only ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ८० 535 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy