________________
534
ભીમ (શ્રાવક) કૃતા
ઘરિ-ઘરિ સહુ ઓચ્છવ કરે એ, મન્નિ ધરે બહુ રંગ તો; "તલીઆ-તોરણ બાંદ્ધીઆ એ, વાનર વાલિ સુચંગ તો. સેઠતણી સવિ સુંદરી એ, આવી રાજદૂઆરિ તો; કુમર કરે ઉવારણા એ, “ધન-ધન એહ અવતાર તો.” કહે કુંમર “ચાલો સહી એ, રાજનમ્યું સહુ ગામિ તો'; તેણે થાનકે લેઈ ગયો એ, દીર્દૂ ભૂજંગમ ઠામ તો. ગુફામાયૂિ કાઢી એ, જે જેહનુ હતુ ધન તો; તે તેમને સહુ સ્પીઉ એ, ધન-કંચન-સોવન્ન તો. રાય આત્યંઘન હરખે દીઈ એ, દીઈ તે અધિલૂ રાજ્ય તો; માહારે રાજે ભલું કર્યુ એ, ધન તુઝ આવ્યું આજ તો.” કહે કવિયણ બહૂ કિમ કર્વે એ?, જો મુઝ થોડી બુદ્ધિ તો; ભીમ ભણે ભવીઅણ સુણો એ, જિહાં સાહસ તિહાં સિદ્ધિ તો.
દૂહા
તવ કુંઅર પ્રતે આઠવ્યું, રાઈ અધિલું રાજ; મન ચિંતે “બેટી દેઉં, તો અહીં રહે માહારાજ.” બેટી દેવા ઊપરિ, રાજા કરે વિચાર; તેડ્યા બ્રાહ્મણ જાણ જે,લગ્ન કર્યું નિરધાર. વૈશાખ મ્યુદિ પંચમી, સોમવાર સુવિશાલ; એહ લગ્ન સોહામણું, મન હરખ્યો ભૂપાલ. દાન દેઈ દ્વીજ વાલીયા, રાજા મન ઉચ્છાહ; કુમે-કમે તે “દ્યાહાડા હવા, આવીઓ દિન વિવાહ.
૧. પાંદડા-ફૂલ સાથે કસબી તારથી બનાવેલુ તોરણ. ૨. દ્વાર પર લટકાવાતી મંગલ સૂચક માલા. ૩. વર્ણન કરું. ૪. યોજ્યુ, સ્થાપ્યું. ૫. દિવસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org