________________
અગડદત્ત રાસ
531
૩૧
૩૨
૩૩
૩૪
૩૫.
કુંમર મન ચિંતે ઈસ્યું, “હવે સવિ સિદ્ધા કાજ; એ નિશ્ચે તસ્કર હુઈ, લેઈ ભેટુ માહારાજ'. તવ કુંઅર પૂજ્યે થયો, આગલિ હુઓ તેહ; મન ચિંતે “એહને વધૂ, ધર્મ ન હોઈ મુઝ એહ'. કાંઈક જો બારું મિલે, તો સહુ માને લોક; વિણ “અહિનાણે જો હણ, તો જન કહેચ્ચે ફોક'. તવ તે પોલિ કહે ગયા, તસ્કર બોલે ઈમ; વલગિ રાંક! મુઝ કાછડી, તિહાં અવાસે કેમ?.” અગડદત્ત મન મ્યું હસે, અધિકુ બોલે એ; મુઝ માટીપણ તો ખરું, જો શિર વિણ કરુ દેહ'. તવ તે વલગો કાછડી, ચોર પલ્યો આકાસ; જિહાં મોટા મહાજન વસે, આવ્યો તે ઘર પાસિ. બાહિરિ કુંઅર રાખીઓ, ચોર ગયો ઘર-અમદ્ધ; મચી આંખ ઊઘાડતા, કાઢી બહુલી રિદ્ધિ. તેહ સિરે તે પેટી ધરી, પોતે લીધી એક; તવ ચાલ્યા બેહુ જણા, આવિલ નગરી છેક. વન ગવરમાણે ગયા, તસ્કર બોલે તામ;
ઘડી એક નીદ્રા કરુ, પછે તે જાઓ આરામ”. તેણે થાનકે બે પોઢીઆ, મલ્લ મિલો પ્રતિમલ્લ; કુમાર કહે “મુઝ મારણ્યે, એ જાણ્યે એકિએલ.
૩૭
૩૮
૩૯
૪૦
૧. બહાનુ, કારણ. ૨. નિશાનીએ. ૩. વળગીને, પકડીને. ૪. કછોટાએ. ૫. મધ્ય. ૬. એકલો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org