________________
524
૩૯
૩૯
ભીમ (શ્રાવક) કૃત જો મેં વિપ્ર કર્યો પ્રણામ, તો સવિ વિદ્યા પભણી તામ; તું ભેટિઓ સવિ સરીયા કાજ, કલ્પવૃક્ષ મેં પામિલ આજ.” કહે રાજન “વર વંછિત માગિ, મન ચિંતે “મુઝ ફલીઓ ભાગિ; નવનિધિ લહિ આજ નિર્મલી, "વાઈ આવી કોઈલ મિલી”.
સ્વામી! જો તું પાલે વાચ, તો બ્રાહ્મણને કરિઅ જાચ'; બ્રાહ્મણને ઘર ભાંગી ભૂખ, નાહાઠા દૂરિ સરીસા દૂખ.
૪૦
૪૧
દૂહા
૪૨.
૪૩
તો રાજા વલતૂ વદે, “તુ સાંજલિ કુમારી;
મનવંછિત મુઝ રાજમાં, માગિ જે હોઈ સાર’. ચોપાઈ
તો તે કુંઅર માગે એક, “સેનાની પદ આપિ વિવેક'; તવ રાજાઈ આદર કીધ, સેનાની પદ કુંઅર દીધ. દિન-દિન કુંઅર કરે વિલાસ, રાતિ નિસાલે કરેં વાસ; નિત ઊઠી રાજ-ગૃહ જાય, વલી પુનરપી આવે તેણે ઠામ. ઈમ કરતા દિન કેતા ગયા, નગરલોક સહુ દુખીયા થયા; મહાજન મિલી વિમાસે બહુ, કહે કેણી પરે રહિસ્યું સહુ?”. આહાલૂ પાહલૂને પદમસી, માલુ મહીઉ મિલીઓ હશી; આસ-પાસડ-પુનડ શેઠ, માહાજન મિલીઉ માંડવ હેઠિ. શાહબુ-સંકર ને શીરાજ, ગાગુ-ગણપતિ ને ગણરાજ; ઘા-ધીરુ ને ધર્મસી, રાઈઓ રંગુ ને રાજપાલ.
४४
૪૫
૪૬
४७
૧. ઘેલછા. ૨. એવું. ૩. દુરિત પાપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org