SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 523 બાલક ભણી જવ હાથી ધસે, રાયતણુ મન અતિ ઉલ્હસે; કરી પ્રદક્ષણ ઊડિલ જામ, કુંભસ્થલે જઈ બેઠો તા. બીજિઓ ગજ ધૂણે ધર અંગ, વલી-વલી બોલાવે ચંગ; રાજા મનિ નિશ્ચય આવીઓ, અંકુસ વસ કીધો હાથીઓ. લેઈ ચાલિઉ તવ નગરી બારિ, વૃક્ષ એક ઉંબર આકારિ; ગજ બાંદ્ધિઓ નવિ છોડે ઠામ, જમ ચિત્રકે લખીલ ચિત્રામ. રા આત્યંઘન દીઈ કુમાર, આપ અંગતણો શિણગાર; આપે સોવન સંકલ બહુ, નગરમાહિ આચર્જિઉ સહુ. તવ નૃપ આવીઓ રાજ-દૂઆર, એ મોટો કો રાજકુમાર; કહુ “કુમર! તુમ્હ નિવસો કિહાં?, કેણે કાજે પધારિયા ઈહા?. દૂહા પાન પદારથ સુગણનર, અણ-તોલ્યાવે કાઈ; જિમ જાઈ પરદેસડે, તિમ-તિમ મહુગાં થાઈ. ચોપાઈ - કહે કુમર “વિદેશી અહે, કહિસ ખરુ જો પુછ્યું તખ્ત; ચંપાવઈ નગરી અવદાત, જે મહિયેલમાહિ વિખ્યાત. વીરસેન રાજા માહરો તાત, વીરમતી નામે મુઝ માત; એકવાર મુઝ કર્મ પસાઈ, વીરસેન તે રુઠો રાય. મંત્રી પાસે પાકવિઓ બોલ, તો મે રાજ્ય ગણિઓ તૃણ તોલ; ચડી રીસ ગવર રડવડિલે, તો આવી તુમ નગરી ચડીઓ. ૩૫ ૧. આલિંગન. ૨. આશ્ચર્ય ચકિત થયા. ૩. મોંઘા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy