________________
522
વાગે નફેરી-નીસાહાણ, પાખરીઆ વિ સરિખા સાહાણ; દીસે ગજ અંધારો મેહ, જિહાં જાઈ તિહાં કાઢે છેહ.
જે
રોસ ચડિઓ મયગલ મલપંતિ, કાયરના હૈયા કાપતિ; હતા ચઊદશિના જણ્યા, તેહ ટાલી બીજા સહૂ હણ્યા. ઉપરિ રહિ ઉપચારે રાય, તિમ-તિમ સહૂ અલગુ થૈ જાય; રાય કહે ‘સવિ જાઈ ટટલઉ, ખીચડ ખાવા ટોલુ મલિઉ.
આપુ તે નર કનક કબાહિ, રત્ન બહિરખા બાંધુ બાહિ; આપુ વાસે વસતુ ગામ, બંધે જે બલીઓ ગજ હામિ. આપુ અંગતણો શિણગાર, આપુ સાહણ સોવિન ભાર’; વલી-વલી આપે ઈમ રાય, સુભટ કોઈ નવી આધો થાઈ.
રીસે રાજા કરડે દંત, આપે સજ કીધો રેવંત; ધરી બાણને સાધી મુઠિ, કુંજર ઉપરિ કીધી દૃષ્ટિ.
એક દાતાર અનેકે વડો, કસ્તૂરી ગાયણ વડો; સૂરવીર જે વિદ્યા ભણી, જાતિ જણાવે તે આપણી.
કુંઅર સર તવ ચડીઉ સૂર, ‘જાણે ગજ ચોલી કરુ ચુર'; હય છોડી મેલ્ટિઓ તેણીવાર, નિશ્ચલ મને કાઢિઉ કરવાલ.
ભણે લોક ‘થોડે જલે તરે, કાઈ લઈ અણખુટે મરે?'; કુમર કહે ‘નાશી જાયસ્યું, તો માહરુ માટીપણુ કસ્યૂ?. માટીપણાનુ એહજ કામ, અવસર જાણી રાખે નામ’; તવ કુંઅર બોલવિઉ કાલ, રણ રાયંધ્ થઓ તતકાલ.
Jain Education International
ભીમ (શ્રાવક) કૃત
For Personal & Private Use Only
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૧. શરણાઈના પ્રકારનું મુખવાઘ. ૨. નોબત. ૩. યુદ્ધમાટે સજ્જ કરેલા ઘોડા. ૪. ઘોડા. ૫. એકત્ર કરે. ૬. જરીયન વસ્ત્રો અને અલંકારો. ૭. મૂઠ=એક તાંત્રિક-પ્રયોગ (પકડ). ૮. શૌર્ય. ૯. મર્દાનગી.
૨૯
www.jainelibrary.org