________________
520
દૃષ્ટાઃ
પુનરપિ વલી સરસતિતણા, ચરણકમલ વંદેવિ; જો મુઝ માત મયા કરે, તો કથા કહું સંખેવિ. વિનયસિંહ રાજાતણે, મતિસાગર પ્રધાન; તસ ઘરિ ઘરણિ કહૂ કિસી, ચંદ્ભવતી ઈસે નામિ. તેહને પુત્રી ભલી, વિષયા તેહનુ નામ; વરસ કેતલા કૂમી ગયા, જોવન ભરિ થઈ જામ. વદન કમલે સશીહર વસે, વાને હરે હરીઆલ; કહે કવિઅણ કેહવી ભણુ, તે નવયૌવન બાલ?.
દ્વિતીય ખંડ
"
પિતાતણે મનિ અતિ ઘણી, ચિંતા વરની હોય; શ્રીદત્ત સેઠ વ્યવહારીઓ, તસ બેટો વર સોય.
સેઠ જણાવ્યું તે વચન, હોઓ મન ઉલ્હાસ; સેઠે નવિ સંભલાવિઉ, કુંઅર કુબડો તાસ.
વેગિ કરી વીવાહવો, ઘરિ આવ્યા તતકાલ; જવ કન્યા વર પેખીઓ, મસ્તકે ઉઠી ઝાલ.
હા હા દેવ! કિસ્સું કરુ?, કુબ્જ લહિઓ ભર્તાર; શમણે સુખ નહી પામીઈ, અફલ થયો અવતાર. વિષયાકુમરી તે ઈશી, બેઠી ગોખ નીવેશ; દીઠો કુંઅર આવતો, મુતિવંતો નરેસ.
કુમર રુપ દેખી કરી, વચન પ્રકાસે ઈમ; ભણે ભૂપ ‘સુણિ ભામિની!, એહ કરવા અમ નીમ.
૧. હરતાલ(સુવર્ણવી).
Jain Education International
For Personal & Private Use Only
ભીમ (શ્રાવક) કૃત
૩
૪
૫
૭
૧ ૩
૧૦
www.jainelibrary.org