________________
અગડદત્ત રાસ
513
૨૮
૨૯
૩૦
૨૧
ગઢ-મઢ-મંદિર ઊંચા બહુ, પાલે ધર્મ નિત સુધો સહુ; વારુ વણિક વ્યાપારી વસે, નિત ચઉખંડી કસોટી કસઈ. રાજા ધર્મ ન છાંડે માગ, અન્યાઈને કરે બે ભાગ; વીરમતી ઘરિ રાણિ ઈશી, રુપે રંભા જાણે ઉરવસી. ઉદરે ગર્ભ અક હોઉ તાસ, જીવ હુઆ પૂરા દસ માસ; જમ્યા કુંઅર કુલ આધાર, બંદિજન બોલે જય જયકાર. નગરમાંહિ ગૂડી ઉચ્છલી, સાત પાંચ સોહાસિણિ મિલી; સવી સસી-વયણી પૂરી થાલ, હરખિ વધાવા આવે બાલ. દીઠો બાલિક અતિ અભિરામ, અગડદત તસ દીધુ નામ; દિન-દિન વૃદ્ધિ કરે કુંઆર, શુક્લ પક્ષિ યમ પસસિહર સાર. વરસ પાંચનો હુઓ જશઈ, પંડિત પ્રતે પાઠવીઓ તથઈ; ભણે નહી મને રામતિ ધરે, બાલપણા રસિ ફ્રીડા કરે. વરસ બારનો હુઓ જામ, શરિ જોવન મદ પ્રગટિઉ તામ; વિષયા રસે વાહિઓ પરવરે, પરનારી ઊપરિ મન કરે. સાત વિસન પોષે દિન-રાતિ, લંપટપણે લજાવે જાત; મદિ માતો મનિ ન ગણે કોઈ, હાહાકાર કરે સહુ કોય. નગરમાંહિ જે નારી સતી, તે બાહિર નાર્વે બીહતી; અબલ અનેરી જે પુરિ વસે, તેને નિત-નિત કુંઅર કસે. રુડા લોક રોલવીઓ ઘણા, સહુ ચૂંટાવિક નાકે શિણા; માહાજન મિલી વિમાસે ઈસ્યું, “કહો એહ પરતિ ચાલે કસ્યુ?.
૩૩
૩૪
૩૫
३६
૩૭
૧. માર્ગ. ૨. નાની ધજાઓ. ૩. સૌભાગ્યવંતી સ્ત્રી. ૪. જેમ. ૫. ચંદ્ર. ૬. પ્રસર્યું. ૭. મુશ્કેલીમાં મૂક્યા, ગભરાવ્યા. ૮. તરફ, બાજુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org