________________
512
ભ્રૂણા:
વિતરાગ તવ બોલે સાર, જે तुझ હૈડેં હુઇ વિચાર; પુછિ કથા તુઝ મનમાંહિ જેહ, સપરિ કરી ભાંજૂ સંદેહ’. ‘સ્વામી! તુમે કહિયું મઝ સર્વે, નારિ-ચરિત નવિ પ્રીછું અમ્હે; એહ અપૂરવ અછઈ ચરિત્ર, કથા કોઈ મઝ કહો પવિત્ર.’
વલતું બોલઈ વીર જિણંદ, ‘શ્રેણિક! તું આણે આણંદ'; કથા એક તવ માંડી સોઈ, જોજન ભૂમિ સૂણે સહુ કોઈ.
વસ્તુઃ
આદિ સરસતિ આદિ સરસતિ ચરણ વંદેવિ, વિણા-પુસ્તક ધારણી, સ્મરુ માત મનિ ભક્તિ આણીય; રાજગૃહિ જિન સમોસરિઆ, પુછ રાય મનિ ઊલટ આણીઅ, દોય કર જોડી વીનવેં, ધર્મ ધોરંધર ધીર;
ભીમ ભણેં ભવિઅણ સુણઓ, વલતા બોલ્યા વીર.
વીતરાગ વલતું વદે, ‘તું શ્રેણિક! સુણિ સોઈ; કથા કહું કામિણિતણી, જે જિંગ મઈલી હોય.
જોતા જે જાઈ ઠગી, સુતાં જોઈ સાસ; અગડદત્ત કુંઅર પ્રતિ, જેણી કીધો વિસાસ.
કુણ કુંમર? તે કિંહા હવુ?, કિમ કીધા સત્કર્મ?; ભૂજ બલિ બલીઓ કિમ હવઓ?, કિમ આદરીઉ ધર્મ?.
ચોપઈઃ
ભરણ ખેત્ર મહિઅલિ માણીઈ, ચંપાવઈ નયરી જાણીઈ; વીરસેન નામે બલવંત, રાજા રાજ કરે જયવંત.
૧. સારી રીતે. ૨. સર્વ.
Jain Education International
ભીમ (શ્રાવક) કૃત
For Personal & Private Use Only
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
www.jainelibrary.org