________________
અગડદત્ત રાસ
ઇણ પરિ ભાવિત જાગઇ જે જન, નિસદિન તે સુવિચારી; અગડદત્ત તિણની પરિ પાવઇ, સુખ-સંપતિ નર-નારી. શ્રી ભાવહરખ ગુરુ અનંતહંસગણિ, વિમલઉદય સુખકારી; પુણ્યનિધાન 'વણારસ પભણઇ, તાસુ સીસ સુવિચારી. વઇરાગર પુરવર ચઉમાસઇ, કીયઉ ચરિત્ર અનુકારી; સુમતિનાથ સીતલ જિન સાનિધિ, શ્રાવક-ગુરુ સુખકારી.
VA
૧. વણરિઅ=વાચનાચાર્ય.
Kamoma
Jain Education International
૬ અગડદત્ત
For Personal & Private Use Only
૭ અગડદત્ત
૮ અગડદત્ત૦
509
(૫*ઘર
www.jainelibrary.org