SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ 508 પુન્યનિધાનજી કૃત દૂહી: સૂર પૂરા જે હુવઈ, જેથી તેથ તે દૂઠ; ભોગ જોગ ક્ષણ સમુહા, ફિર ન દેખાવમાં પૂઠ. હું બલિહારી તેહની, જે સારઈ બેઉં કામ; જવાનપણઈ સુખ ભોગવઈ, અંત વસઈ આરામ. એક તોઇ બૂઝઈ નહી, જઉ દીજઈ ઉપદેસ; એક જ ઈસા સભાગીયા, વૈરાગી લઘુ વેસ. ઢાલઃ ૧૬, રાગ-ધન્યાસી. અગડગત્ત મુનિ કીરતિ ઉજવાલી, સીહ તણી પરિ દીક્ષા લીધી સીહ તણી પરિ પાલી-આંકણી. કિરિયાવંત મહંત મહાગુણ, ઉત્કૃષ્ટી વિધિ ઝાલી; સાલભ-ધન્નાઋષની પરિ, જસઈ ગજસુકમાલી. સંભ-પ્રશ્ન મહારિષિ ઢંઢણ, તિમ કહિ જાલ-મયાલી; જંબૂ-વઇરકુમારતણો જસ, અવંતિસુકમાલી. અભયકુમાર અચલ-વિજયાદિક, બલભદ્રમુનિ સુવિચારી; ધરમસ્યી અણગાર ચલાતીક, અનંત અની અણુહારી. ૩ અગડદત્ત, વીસે થાનક તપસ્યા તપતો, બાવીસ પરીસહ ધારી; અનુક્રમ અણસણ પચખિ અનોપમ, પહુતા સરગ મઝારી. ૪ અગડદત્ત, સંવત ગુણ નભ મુનિ શશિ વરસઈ, વિજયદસમિ દિન રંગ; અગડદત્ત ચરિત્ર પરિપૂરણ, કીધઉ અતિ ઉછરંગઈ. પ અગડદત ૧ અગડગત્ત, ૨ અગડગg૦ ૧. સાંબ અને પ્રદ્યુમ્ન. ૨. અણહારી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy