SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ પર સ્વારથ કીધઇ ક્યા હુવઇ?, કરિ સ્વારથ અપણો જાણ રે; દાન-સીલ-તપ-ભાવના ચ્યારે, ધરિ ધર્મ નિધાન રે. ચ્યાર ધરમ ચૌગતિ હરઇ, પંચમી દઇ મુગત નિવાસ રે; ફિરિ આવાગમણ ન કો હવઇ, પામઇ અવચલ આવાસ રે. ધરમના જે દીહડા જાયઇ, તે કિણહિ ન ગ્યાન રે; જવહર-નાણાકી કોથલી, હારી જૂઆરી જાણ રે. મતિ ગરવો કે પામનઇ, ઇહુ રાજ-રિદ્ધિ-ભંડાર રે; ધરમ વિના જે કર્મ છઇ તે, કર્મ ઉપાવણ હાર રે.’ ચઉનાણી વાણી સુણી, જિણ લીધો સંયમ ભાર રે; વિરતઉ સગલઇ હી સંગથી, ગૃહ છોડી હૂયો અણગાર રે. ૧. જુગારી. ૨. કાર્ય, ક્રિયા. Jain Education International For Personal & Private Use Only ૮ પ્રતિ。 ૯ પ્રતિ૰ ૧૦ પ્રતિ ૧૧ પ્રતિ ૧૨ પ્રતિ 507 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy