________________
506
દૂહા
:
કુમર કહઇ ‘સામી! સુણો, એ સહુ વીતક મૂઝ; તાર-તાર સંસારથી, ચરણ ગ્રહ્યા હિવ તૂઝ.’ કુમર હૂયો વૈરાગીયો, જાણ્યો સર્વ અસાર; ધર્મ એક નિશ્ચલ અછઇ, ભવજલનિધિ નિસ્તાર.
ચઉનાણી લિ ચતુર ગુર, હૈ પ્રતિબોધ સુચંગ; પાસ્યું જાણે રંગીયો, લાગો બહુ તસુ રંગ.
ઢાલ ઃ ૧૫, જાત-ચુનડીરી.
પ્રતિબુઝઉ સદ્ગુર યું કહઇ, ‘ઇહુ છઇ સંસાર અસાર રે; કબહૂં કિણરો હી કો નહી, સબ સ્વારથ કો પરવાર રે. ઇહુ તન-ધન-જોવન કારમઉ, લાગઇ નહીં જાતાં વાર રે; જિમ પૂર નદી કૌ વહિ ચલઇ, ચપલા કહુ યું ચમકાર રે. દિન દસ રંગ પતંગકો, ચટકો દુનીયાં તિણ પ્રાય રે; દીસત હી દીસઇ ભલઉ, પિણ હોય બદરંગ કઇ જાય રે. કાયા-માયા કારમી રહ જઇ, તિણ ક્યું લપટાય રે?; કો ઊંસાસ દેખિ મન વેસસઉ,? ઇહ ચટક મટકમઇ જાય રે. સુકૃત દુષ્કૃત અપણો કીયો, ભોગવઇ આપણપઇ તેહ રે; વિહચાય ન કો જન સેસકઇ, તીય-માત-પિતા-સુત જેહ રે. કામ પડઇ જબ જીવનઇ, તબ હૂઇ ધ્રૂમ બેલી સાથ રે; ધરમ વિના વનિ ઊવરઇ, અવર કરમકઈ હાથ રે.
કે ભવ ભમતો જીવડઉ, કે મુલકત દીન્હી છોડ રે; તઉ મેરો મેરો ક્યા કરઇ?, કિણરી કાહે કી ઠૌડ રે?
૧. પાઠા૰ મત. ૨. પાઠા૰ લેસકઈ. ૩. મિલકત.
Jain Education International
For Personal & Private Use Only
પુન્યનિધાનજી કૃત
૧
૧ પ્રતિ
૨ પ્રતિ
૨
૩ પ્રતિ
૪ પ્રતિ
૫ પ્રતિ
૩
૬ પ્રતિ
૭ પ્રતિ
www.jainelibrary.org