________________
અગડદત્ત રાસ
તિહથી નૃપ પાછો વલ્યો, અગન લઇણ રે હેત રે; તીય બેઠી દેખઈ તિસઈ, દીપક ચોર સમેત રે.
લઘુ બંધવ તીયાં ચોરનઉ, અદભૂત રુપ જુવાન; તે દેખી લાચિ પડી, ભૂલી સુધિ-બુધિ-સાન રે.
‘‘મુઝનઇ આદરી’’ મુખ કહ્યો, ‘‘હું મોહી તુઝ રૂપ રે;’’ ‘“આદર ક્યું જઉ’’ તે કહઇ, “મારઇ નિજ કરિ ભૂપ રે.’
માની તે પિણ જે કહી, તે પરછન રહ્યા તેથ રે; તિતરે તે નૃપ આવીયો, પૂછ્યો ‘‘ઝબકે કેથ રે?’’
સાચ કરી માન્યો સહૂ, તીયનું દી તરવાર રે; આપ જગાવણ જાગતો, નીચો હૂયો કુમાર રે. તેણ સમય ત્રીય પાપણી, કાઢ્યો ખડગ ચૌધાર રે; મૂક્યો જેહવઇ હાથથી, પ્રીતમ કરણ પ્રહાર. કરુણા તિણ પાંચે કરી, નાખ્યો ખડગ ઉછાલ રે; પ્રછનપણઇ પરપંચસું, દીની ઢાલ વિચાલ રે.
ખડગ જાય સિલપટ પડ્યો, રણકે વાજ્યો સાર રે; તીયનઇ પૂછ્યો “સ્યું હૂયો?,'' ઊઠ્યો ૧ઉઝકી કુમાર રે.
પડીયો મ્હારા હાથથી, ઊગલ ખેડો એહ રે; અબલા સ્યું ઝાલે સકે?,'' સાચઉ માન્યઉ તેહ રે. દેખિ ચરિત્ર વનિતાતણી, પ્રતિબુધા મનિ 'સાંચ રે; દીખ્યા લીધી મુઝ કન્હઇ, તે સાંપ્રતિ એ પાંચ રે’.
પુણ્યનિધાન સદ્ગુર કહી, જાણી સહુ નિજ વાત રે; કુમર થયો વૈરાગીયો ધિગ-ધિગ મહિલા જાત રે.
૧. ઉછળી. ૨. ફેકાંઈ ગઈ. ૩. તલવાર. ૪. પાઠા૰ ખાંચિ.
Jain Education International
For Personal & Private Use Only
૧૧ સદ૦
૧૨ સદ૦
૧૩ સ૦
૧૪ સદ૦
૧૫ સદ૦
૧૬ સદ૦
૧૭ સદ૦
૧૮ સદ૦
૧૯ સદ૦
૨૦ સદ૦
૨૧ સદ૦
505
www.jainelibrary.org