________________
504
ઢાલ ઃ ૧૪, થારી મહિમા ઘણી રે મંડોવર- એહની. ભલાં કુમર ભણી ગુજ્વર, કહઈ સાંભલિ સહુ સંબંધ રે; પૂરવ વાત સવિસ્તરઈ, પાંચા રિષ પડબંધ રે.
સદગુર સાંસઉ ભાંજીયો, અવિરલ વાણિ વિસાલ રે; ‘ચમરી નામ વસુધા ઇણઈ, છઈ ચોરાંરી પાલ રે. ધરણીધર નામઇં એહવઇ, છઇ ભીલાંપતિ ભીલ રે; મહઇવાસી મહા મારિકઉ, સાહસ સબલઉ ડીલ રે.
તિણરઇ મારગ અન્યદા, ઈક આયઉ કુમર સસેન રે; તે સેના તિણ મારલી, મંડે તસકર સેન રે.
તિણસુ નરપતિ એકલઈ, લીધા માંકડ માર રે; ધરણીધર પિણ મારીયો, તે નિજ જતીય ઉપગાર રે.
પરદલ જીપ કુમર ચલ્યો, તેહવઈ તિણ રહી પૂઠ રે; પાંચે ભાઈ તેહના, ધાયા બાંધે મૂઠ રે.
મારગિ મારિ સક્યો નહી, સંખપુર ગયો તેહ રે; તે પિણ તક જોતાં ફિરઇ, નરપત મારણ સ્નેહ રે. તે ઉપવન રમવા ગયો, રજની તે રહયો તેથ રે; તે મારણ પાંચે તિહાં, બૈઠા દેવલ જેથ રે. નાગ-ડસી તસુ સુંદરી, ઉઠ્યો બલણ કુમાર રે; દોય ખેચર આયા તિસઇ, કીધ સજીવન નાર રે.
જીવી દાન દે તે ગયા, હિવ તે દંપતિ દોય રે; સૂનઇ દેવલ સંચર્યા, નિરભય ઠામ જુ જોય રે.
૧. પાઠા॰ કરઈ. ૨. સંશય. ૩. શરીર. ૪. સ્ત્રીનો. ૫. પાઠા તેહ.
Jain Education International
For Personal & Private Use Only
પુન્યનિધાનજી કૃત
૧
૨ સદ૦
૩ સદ૦
૪ સ
૫ સદ
૬ સદ૦
૭ સદ૦
૮ સ૦
૯ સ૦
૧૦ સદ૦
www.jainelibrary.org