________________
અગડદત્ત રાસ
503
૧૪ સાધુ
પાંચ રિષ તિણમઈ સારિખા જી, સારીખા પ નિધાન રે; પૂછઈ એહવા દેખનઈ રે, કુમરજી પ્રસન પ્રધાન રે. નવલી સી દીક્ષા લીયઈ? જી, એ પ્રતિબૂધા કેમ રે?'; "પડઉતર શિવ પૂજજી રે, કહઈ સવિસ્તર એમ રે. પુણ્યનિધાન કહઈ ઈસૌ રે, “સાંભલયો સહુ સસનેહરે; ન્યાની વિણ ભાંજે ન કો રે, ભવીયણ-મનતણી સંદેહ રે.
૧૫ સાધુ
૧૬ સાધુ
૧. પ્રત્યુતર. ૨. પૂજ્યજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org