________________
500
રાવણનું રઘુનાથ હરાયઉ, ઇંદ્રાદિક દૂખ પાયો રે; ખાલમાંહિં લલતાંગ વહાયઉ, પગ એહી જ કહાયઉ રે.
તઃ-કવિત્તઃ
આફલીયઉ તીય-હેત ભ્રાતનું કોણિક ભૂપતિ, કિતેરકેટે જુધિયો ધસીત કારણસુ મહીપતિ; નારિ દ્રોપદી-હેત થયઉ કીચકાં સંહારહ, પકડિ પાઉ નાંખીયા ભીમ ચિતમાં ઝિઉ ઝાલહ; અતિ કલહ કૂર દૂરગતિ કરણ ભરસમુદ્ર ભર બોડવણ, સુઝ્ઝાણ સકલ સુર ઈંદ નર એક તીય પરવસ કરણ?. પુણ્યનિધાન કઈ સુવિચારી, ચાતુર વચન વિચારી રે; એહવું જાણિ તજઈ જે નારી, હું તિણરી બલિહારી રે.
Jain Education International
For Personal & Private Use Only
પુન્યનિધાનજી કૃત
૧૬ અસ્ત્રી
૧૭ અસ્ત્રી.
૧૮ અસ્ત્રી.
www.jainelibrary.org