________________
અગડદત્ત રાસા
499
એક તીય પતિનું ઘરી આવઈ, વિચિમઈ મિત્ર બુલાવઈ રે; “કસટીરઈ મિસિ મિલણ મિલાવઈ, વારુ ચરિત્ર વણાઈ રે. ૭ અસ્ત્રી, કિતરાયક તીય-ચરિત કહી જઈ?, રજકણ કેમ ગિણી જઈ રે?; સાયર જલ કહિ કેમ ગિણીજઈ?, અંબર કેથ ગહીજઈ રે? ૮ અસ્ત્રી, બીજારી કહિ વાતા કેહીં?, લંપટ સુરતીય તેહી રે; ચંદ્દતણી નારી છઈ જેહી, સૂરિજતણી સનેહી રે.
૯ અસ્ત્રી, યત -સવૈયાઃ
ચપલા અતિ "નૈનન “વૈનનકી તનકી મનકી અતહી ચપલા, ઢિગલાય કઈ નીચ હિ લોગનનું રહઈ ઢોરી લગાય ઢચઈ ઢપલા; વનિતા અતિ કામ-વિઆકુલ થઈ હોઈ વિધવલ કોટ કરઈ વિપલા, તીયકી ગતિ લાખ સુજાણ, કઈ છલ દેખિ અનેક કરઈ છપલા?. ૧૦ દુરગતિ જાતાં સાથ સહેલી, અસ્ત્રી વિષની વેલી રે; સંગતિ કરતાં ખરી સોહેલી, પિણ નિરવાણ દુહેલી રે. ૧૧ અસ્ત્રી, અસ્ત્રી સુરવર કદે ન કહીયઈ, જોં ગાઢી સીલસ લહીયઈ રે; તિણ કારણ દૂરઈ પરિહરીયઈ, યોગ-ધ્યામનઈ લહીયઈ રે. ૧૨ અસ્ત્રી, કામિણિ કિણહિરઈ કસિ નાવઈ, આસંસાર પજાવઈ રે; દેવ-દેવતા જિજે કહાવઈ, ત્યાં નખ અગ્ર નચાવઈ રે. ૧૩ અસ્ત્રી, જે જન પડીયા જુવતી-રાગઈ, ત્યાં દુખ ઈહ ભવ આગઈ રે; કામ-સમાહિ વસતાં વાગઈ, નિહચઈ કાલગ લાગઈ રે. ૧૪ અસ્ત્રી, હોયડઈ જુઠી મૂંહડઈ મીઠી, કહઈ દીઠી અણદીઠી રે; પરિહર જઈ તસુ સંગ પરીઠી, એ ગુરુવાણ ગરીઠી રે. ૧૫ અસ્ત્રી,
૧. પીડાના. ૨. બહાને. ૩. બનાવે. ૪. નયન. ૫. વચનની. ૬. પાઠા, બલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org