________________
498
પુન્યનિધાનજી કૃતા
કરિ ચરિત્ર કામિની કહઈ, સુણિ સાહિબ! મુઝ વાચ; ખડગ હાથથી ઊગલ્યઉ', કુમર જુ માની સાચ. *અસ્ત્રી ચરિત ન કો લહઈ, અસતી ચરિત અપાર; સુર-માનવ વસિ ત્રીય કીયા, પિણ હુઈ ન તિણ વસિ નારિ. નામઈ અબલા એ કહી, પિણ સબલા ઈસી ન કાય; મન આવઈ સો યા કરઈ, નાવઈ સો ન કરાય.
૧ અસ્ત્રી,
૨ અસ્ત્રી,
યતઃ સકલ ક્ષિત્રિપતિ વસિ કીએ, અપને હી વસિ બાલ;
સબલા કું અબલા કહઈ, મૂરખિ લોક જમાલ?. ઢાલ ૧૨, ગઉડી ગિયો પાસ વિરાજઈએહની.
અસ્ત્રી ચરિત્ર લખઈ નહી કોય, આગઈ –આગઈ જોઈ રે; ઉમયા-જાંઘ વસઈ નર કોઈ, ઈસર ન લહઈ સોઈ રે. રાજા ભરથરી ઘરિ નારી, પિંગલા ખરીય પીયારી રે;
પીલવાણસું રમઈ સ “દારી, સૂતાં પતિ નિસિ સારી રે. ‘નેવરપંડિઆ આંકઉ વાલઈ, ત્રીય ચરિત્ર ઉજવાઈ રે; નિકસી ગાથા બિવથી ગાલઈ, વિંતર-ટાંગ વિચાઈ રે. રાજા ભોજતણી પટરાણી, ભાનુમતી જગ જાણી રે; જાયઈ તપસીપઈ તરિ પાણી, જાતી કિણ હિન જાણી રે. ત્રીય ચરિત્ર લખિ બ્રાહ્મણ આયઉં, રાણાંહિ બુલાયો રે; રાજા આગમ કહે ડરાયઉં, દ્વિજ મંજૂસ ઘલાયો રે. મૂક્યઉ સાંકલ તાલી મારી, કીય ન કાચી કારી રે; રાજાનું કહઈ વાત સારી, હાસઈ વાત ઉચારી રે.
૩ અસ્ત્રી,
૪ અસ્ત્રી,
૫ અસ્ત્રી,
૬ અસ્ત્રી
૧. સ્ત્રી. ૨. ખૂબી. ૩. સ્ત્રી. ૪. મહાવત. ૫. દારા=સ્ત્રી. ૬. નુપુરપંડિતા. ૭. સન્યાસી પાસે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org