________________
અગડદત્ત રાસા
497
દૂહાઃ
હિવ તે દંપતી “રયણ તિણ, પહુતા દેવલ જેથ, આપ અગનિ લેવા ચલ્યઉં, તીય બઈસાડી તેથિ. તિણ દેવલમઈ તેહવઈ, દીપક પંચ પુમાન, પ્રગટ દેખિ લુબધા તીયઈ, પાંચે યોધ જુવાન. ચિત ચુકી દેખિત સમાં, ચિત ચંચલ કહઈ રાય, વલિ વિસેષ મહિલાતણ૩, ચિત ન રહઈ ઈક ઠાય. લાજ છોડિ નિરલજપણઈ, કરઈ વિલંબી વાત, પંચનકલ લઘુ-જાત છઈ, તિરસું વલે વિખ્યાત. જો લે જાયે મો પ્રતિબં, તઉ આવું તુમ્હ સાથિ'; તી લેજા' તે કહઈ, “જો મારાં નિજ પતિ હાથ.” ઈમ કહિ દીપક ઢાંકિયઉ, તે પિણ રહ્યા પ્રછન્ન; લેઈ કુમર આયઉ તિતઈ, દીપક કરણ અગિન્ન. દીવઉ દેવલ દેખિ કઈ, પૂછઈ કુમર જુ વાત; ત્રીય ચરિત્ત કરિ ઇમ કહઈ, સો ઝલક તુમ્હ સાથ. વાત સાચી માની સકલ, દીયલ ખડગ તીય હાથ; ફેંકી આગ હોઈ ઉકડૂ, દેવ સૂધા પરિ હાથ. પર-રત તેહવઈ પાપિણી, દીન્હઉ ખડગ પ્રહાર; તિણ પાંચે ટાલ્યઉ પ્રછન, દે પાંચે વિચિ ઢાલ. ખડગ છિટક પડીક શિલા, વાજ્યઉ રણરણકાર; પૂછઈ કુમર કસસંભ્રખ્યો, “ખડગ પડ્યઉ કિમ? નારિ!”
૧. રાત. ૨. સમયે. ૩. નાનો ભાઈ. ૪. પાઠા. તિસઈ. ૫. ઉત્કર્ક=ઉભડક પગે બેસીને. ૬. પાઠાઅસંભ્રમ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org