________________
496
કુમર રહયઉ ઈક બાર મદનમંજરી સાથઈ, કરતાં રંગ વિલાસ સાપ ડસી નિય હાથઈ.
પડ્યો રંગ વિચિ ભંગ લહર તાસુ લહરાણી, પડી જાઈ પતિ-અંક વેલિ જિસી કુમલાણી.
હૂઇ નિચેતન નારિ કંત વિલાપ કરઈ રી, નયન-નીર અસરાલ પાવસ યું ઉલ્હરઈ રી.
કરતઉ મુખિ હાહાકાર જાણિ સ્વરુપ મડું રી, ચિંતઇ ‘હિવ એહ સંઘાત પાવકમાંહિ પડું રી.
જો જીવઇ મુઝ તીય તઉ મુજ જીવત હોઈ, કાયા જીવ આધાર જીઉ વિન કાય ન જોઇ.
આ મુઝ જીવન-પ્રાણ આ મુઝ જીવ-જડી રી, ઇણ વિણ સ્યઉ જમવાર? ઇણિ વિણ અફલ ઘડી રી.’
દોય વિદ્યાધર તેથિ આય તિસઈં ઊતરઈ રી, પૂછઈ કુમર સરુપ ‘કાહે રુદન કરઈ રી?’
કહી કુમર તબ વાત સુણી સહુ શ્રવણ ખગી રી, કીધી ચેતન નારિ જાગી કિ નિદ્દ જગી રી.
હ્રયઉ કુમર આણંદ વિદ્યાધર પ્રણમ્યા રી, દે જીવી જન દાન હિવ તિહથી ઉપડ્યા રી. પુણ્યનિધાન વખાણ પાંચે દાન કહઈ રી, પિણ છઈ પહિલઉ દાન તિણ સમ કો નહઇ રી.
૧. ખોળામાં. ૨. કરમાણી. ૩. મડદું, શબ. ૪. પાઠા પડી. ૫. વિદ્યાધરે.
Jain Education International
For Personal & Private Use Only
પુન્યનિધાનજી કૃત
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
www.jainelibrary.org