SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 495 સબહુ મન ઉનમાદ આયો કામ કઈ રી; "કુસુમચાપ ગહિ હાથ રતિ-તીય સાથ લીયઈ રી. અગડદત્તનું રાય ઉણ વન ખેલણ આએ; રાજલોક પિણ સાથ અઉર સહર સબ ધાએ. આપ આપણઈ રંગ આપ આપણી ટોલી; લેઈ લાલ ગુલાલ નાખઈ ભરિ-ભરિ ઝોલી. યતઃ-સવઈયાઃ નીર અબીર ગુલાલ ઉડાવત ગાવત રાગ વસંત ગુની, વાવત વીણ-મૃદંગ સુચંગ સુહાવત હઈ વિચિ વંસ ઝુની; અલબેલી ડોલત વાગિ નગિન સોલ સિંગાર સજે સજની, કવિ પુણ્યનિધાન મહાગુણ જાણ રમઈ મિલિ બે ધનીઆની-ધની?. ૯ કરિ-કરિ કેસર ઘોલ ભરિ-ભરિ નીર પિચરકા, છોડઈ છિદ્ર છછોહ કરતા જાય કિચરકા. ચહબચ્ચામે ઝાલ એક-એકનું પાડઈ, મૃગ મદ કીચદ વીચ ગલ ઘેલઈ ગહિ માડઈ. ગાવઈ રાગ વસંત, હાથ લીયઈ ડફ-વીણા, તાલ મૃદંગ ઉપગ રાગ કરઈ સુર ઝીણા. કીજઈ ગોહિ રસાલ પંચરંગ આણિ મિઠાઈ, લાડૂ વિધિ-વિધિ જાતિ મેવામાંહિ મિલાઈ. ખાય પીય મનરંગ, સાંઝ સમઈ સહકોઈ, પહુતા ઘરિ-ઘરિ બાહ બાહિર રહ્યઉ નહ કોઈ. ૧. કામદેવ. ૨. વગાડે. ૩. પાઠાસવે. ૪. વાઘવિશેષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy