________________
494
પુન્યનિધાનજી કૃતા
می
ع
به
દૂહીઃ
હિવ રહતાં વહતાં સુખઈ, સબરસ લેતી સાઉં; જન પ્રમોદ પ્રગટ્ય તિસઈ, રિતુ વસંત રિતિરાઉં. વરસા લઈ પાણી કરી, સહુ સાર્વલ વનરાય; રિતુ વસંત પાણી વિગર, પ્રસવઈ તિણ રતિરાઉં. સહુ ઉત્તપત પાણીતણી, કઈ જિતરો સંસાર;
પાણી વિણ જે પાલ્ડવઈ, તે વખાણી વર સંસાર. ઢાલઃ ૧૧, કામકેલ રતિ હાસનાદ વિનોદકી વઈરી- એહની.
આયઉ માસ વસંત મોર્યલ, સબ તરુ વન રી; ફૂલ રહે સહુ ફુલ ભમર રહે સુણગુણ રી. અંબ-નિંબ-કદંબ ભાર, અઢારહ તરુવર;
ડાલ-પાન-ફલ-ફૂલ ગુહિર ભએ સબ ગુરવર. યતઃ સવૈયાઃ
કુંજિત કોકિલ કાનન-કાનન ગુજિત હૈ ભમરા ભમરી, ચિંહુ ઓર પ્રકાસ સુવાસ કુમોદની ફૂલહી તર્કંદ કરી; અતિથી મનમ€ ઉનત્થ વહે ઝુકિ આય રહે ત–પાનભરી, સબહી વનરાય સંછાય ભઈ કવિ પૂરણ કંત વસંત કરી. કુસુમ-કેતકી વાસ પિલ વિન સાનહુ પસરી; *ઓર કુસુમ સહુ જાત રહી વન-વન મહમત રી. કોયલ રહીય કહુક બોલે સુક તરુ ઝર રી; ઓર પંખની જાત મગન ભએ મદ ભર રી.
છે
જ
તે
૧. ઋતુરાજ. ૨. પાઠા, ઉર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org