________________
અગડદત્ત રાસ
493
૯ કુમરજી
૧૦ કુમરજી
૧૧ કુમરજી
કમર સામેલઉ જોયવા રે, અપછરની પરિ આવઈ રે; ગોખે બેઠી ગોરડી રે, સૂવ સોહલા ગાવઈ રે. ઘરિ-ઘરિ ગુડી ઉછલી રે, ઘર-ઘરિ કુંકું હાથા રે; દાન ઘણા માંગત જણાં રે, દીજઈ ભર-ભરી બાથા રે. લોકાં મન વ્યામોહતો રે, રાજ ભુવનમાં પેઠો રે; જણણી-ગુજણનું નમી રે, વિનય સહિત કરિ બેઠો રે. સગલાં હી આણંદ દુઆરે, સગલાં હી રંગ રહિયો રે; વિછડીયા સાજન મિલે રે, તો સું સુખનૌ કહિવો રે?. ભગત હિવઈ ભોજનતણી રે, સખર એફ્લાઈ સારી રે; જીમેં બેટો બાપનું રે, સાથ સકલ સુવિચારી રે. - જીમણ તિકે જુ વખાણર્ચાઈ રે, જે જમ્યા ઊણ પાંતઈ રે; ફોકટ દાઢ ગલવીયઈ રે, સો કઠિન ઈસ્યઈ વાતઈ રે. પુણ્યનિધાન પૂછઈ હિવઈ રે, રાજા વાતા સગલી રે; કુમર કહઈ પિણ માંડિનઈ રે, ચાલ્યાં આયાં વિચલી રે.
૧૨ કુમરજી
૧૩ કુમરજી
૧૪ કુમરજી
૧૫ કુમરજી.
૧. સામેયુ. ૨. મીઠાઈ. ૩. પાઠા બેઠો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org