SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ 492 પુજનિધાનજી કૃત સુણી અવાજ આવણતણી, સુતની સુંદર રાય; પરમ પ્રમોદ જુ ઊપની, હીયડઈ હરખ ન માય. ૧૧ ઢાલઃ ૧૦, રાગ-ખંભાયતી. કુમતણી આગમ ભણી રે, બાપ કરઈ “પેસારી રે; પકિલો હુકમ કીયો ઈસો રે, “મારગ જાય બુહારો રે'. કુમરજી આવઈ આડંબર એહવઈ રે. કચરો દૂર કીયો કહઈ રે, મસકઈ મારગ છાંટો રે; સગલો સહર કીયો ઇસી રે, ધૂડ ઊડણરઈ “માઈ રે. ૨ કુમરજી ઊપર ફૂલ બિછાવીયા રે, ગોડાંલગિ પરિમાણઈ રે; રાજવીયાંરી હંસ છે રે, તે રાજવી કરિ જાણઈ રે. ૩ કુમરજી ‘ઠૌડ-ઠૌડ પ્રોલાં રચી રે, વિધિ-વિધિ રંગ બણાઈ રે; સગલા હાટ સિણગારીયા રે, મખમલ નઈ દરીયાઈ રે. ૪ કુમરજી. સાડી બાપ પધારીયો રે, તેડણ બેટા કાજઈ રે; ‘હેવર-શૈવર પાખતી રે, ઢોલ-૧દદામા ગાજઈ રે. પ કુમરજી કુમર આવિ ચરણે નમ્યો રે, ઊંચો લીધો રાજા રે; લે હીયડાસુ ભીડીયો રે, પ્રગટ્યા હરખ જુ પ્રાઝા રે. ૬ કુમરજી હાથી ઉપર બે ચડ્યા રે, ઇંદ્ર-જયંત અણુહારઈ રે; નગર પ્રવેસ કરઈ હિવઈ રે, સૌર નગરમઈ સાર રે. ૭ કુમરજી ગોરી કલસ કીયાઈ સિરઈ રે, સૂછવ સાડી આવઈ રે; થારે ભરે-ભર મોતીયાં રે, પગ-પગ વેગ વધાવઈ રે. ૮ કુમરજી ૧. પ્રવેશ. ૨. સાફ કરો. ૩. પાણીની મશકથી. ૪. શહેર. ૫. માટે. ૬. ઘૂંટણ સુધી. ૭. પાઠાસંસ. ૮. સ્થળ-સ્થળે. ૯. ઘોડા. ૧૦. હાથી. ૧૧. પાઠા. દદામા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy