________________
490
પુન્યનિધાનજી કૃત
૧૫ કુમરજી
૧૬ કુમરજી
૧૭ કુમરજી
“માત-પિતા સહુ મઈ તજ્યા રે, બંધુ-વરગ નિજ ગામ; મઈ મન દીન્હઉ તુઝનઈ રે, તૂ તાકે ૧પરિ ઠામ.” વયણ સુણી નિજ તીયનારે, ઉઠ્યા તે ગૃહ છોડ; રથ બેસે બેઉ ચલ્યા રે, ઉણ મારગ ઉણ ઠોડ. સુખસું મારગ ચાલતાં રે, ઈક વનમાંહિ વિસાલ; દીઠા માણસ દોડતા રે, કરતા બુબ-ખરાલ. અગડ આપસ સંભ્રમ્પો રે, બઈઠો જિસઈ સંબાહિ; લોકાં પૂઠિ પડ્યો તિસઈ રે, દીઠી ગજ ગજગાહ પ્યાર દંત ઉંચી ઘણું રે, સગલે ડીલ “સપેદ; મદ ઝરત માતો ઘણું રે કરતઉ ધુંધલ ખેદ. મદનમંજરી બીહની રે, દેખિ ઉસઉ વિકરાલ;
મકર ચીંત’ પતિ ઇમ કહઈ રે, સાહિસ સુવિધિ સુંડાલ. રથ ઊતર હઈવર ચઢ્યો રે, આયો દેખિ તિવાર; પડ્યો પહિલાની પરઈ રે, હાથી કુમર હુસ્માર.
૧૮ કુમરજી
૧૯ કુમરજી
૨૦ કુમરજી
૨૧ કુમરજી
20000000
austry"'s
)
૧. બીજા. ૨. સ્ત્રીના. ૩. સ્થાન. ૪. બરાડા. ૫. સફેદ=શ્વેત. ૬. ધૂંધળુ, ધૂળ ઉડાડીને અંધકાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org