________________
અગડદત્ત રાસ
રાખ્યો કરિ હઠઓ ગયો રે, લેઅણ ગોરસ સાર; પૂછઈ સાથ જુ પાલીયો રે, જાણે કપટ કુમાર. દૂધ-દહી માટા ભર્યા રે, આણ્યા કરિ વિષ જોગ; પીયઉ સાથ બહુ વાલતાં રે, વિના કુમર વિધિ-યોગ. સરગ પહ્તો સાથ તે રે, રહયો કુમર નિજ હેક; ચાઢિ ધનુષ આયઉ તિસઈ રે, મારણ કપટી-વેષ. મંડ્યો તે પિણ સામુહો રે, લીધઉ જોગી માર; કુમરપ્રતઈ પડતઉ કહઈ રે, ‘ઇક સુણિ વચન ઉદાર. દેખઉ પડાવી-પાખતી રે, ગિરવર દોઈ નય જેથ; ઈક મનોહર તિણ વિચઈ રે, દેવલ છઈ ઈક તેથ. તિણ દેવલ પચ્છિમ દિસા રે, છઈ ઈક ગૃહ-પાતાલ; તિણમઇ મુઝ મહિલા વસઈ રે, નવજોવન સુકમાલ. જઇતસરી નામઇ કરી રે, ઘણા દામ જસુ પાસ; દીન્હા મઈ સહુ તુઝ ભણી રે, ભોગવિ ભોગ વિલાસ.’
સાદ દીયો જાય બારણઈ રે, આવી તે પિણ બાર; જાણે નાગ–દેવાંગના રે, ચમકત મુખ દીદાર.
કોયલ સબદ બુલાવીયો રે, ‘માહિ પધારો રાજ!’; કુમર નયણ તસુ નિરખનઈ રે, જાણ્યો ‘ધન દિન આજ.’
બોલ્યો કુમર સરાગીયો રે, દેખિ સકોમલ બાલ; મદનમંજરી તિણ તિસઈ રે, દીયૂ સટ પતિ-ગાલ.
૧. સાથે આવેલાઓ. ૨. અટકાવવા છતા. ૩. પાઠા તિણતઈ. ૯. પાઠા દીછુ. ૧૦. ફટકો, લાફો.
Jain Education International
૪ કુમરજી૦
પ કુમરજી૦
તેણ મરણ-શ્રમ પામીયો રે, કહિ સગલી ઈહ વાત; કાષ્ટ અગન તિણ ‘તિણનઈ રે, કુમર હિવ તિણિ દિસ જાત. ૧૧ કુમરજી
For Personal & Private Use Only
૬ કુમરજી૦
૭ કુમરજી॰
૮ કુમરજી૦
૯ કુમરજી
૧૦ કુમરજી૦
૧૨ કુમરજી૦
૧૩ કુમરજી૦
489
૧૪ કુમરજી૦
ભેખ. ૪. પાઠા ડંડ્યો. ૫. ડાબી બાજુ. ૬. નઈ=નદી. ૭. ધર્મ. ૮. પાઠા
www.jainelibrary.org