________________
488
પુન્યનિધાનજી કૃતા
દૂહીઃ
કપટ સન્યાસી ઈમ કહાં, “સાંભલી નરપતિ રાજ!; સાથ લેહુ લગિ સંખપુર, તીરથ દરસણ કાજ. મુઝ પાસઈ દીનાર છે, તે રાખ તુમ્હ પાસ; યું મારગ નિરભય સંચરું, રાજન! તુણ્ડ વેસાસ.” કીયૌ કુમર જિમ ઉણ કહયો, પૂરી તાસુ જગીસ સંન્યાસી સંતુષ્ટ હવે, દીધા કુમર આસીસ. કપટ પાર નવિ કો લહઈ, જઈ કરિ જાણે કોઈ; ભીતર પીતરહી ચલઈ, જો ઝલક કનક કીટેઈ. યત: सुप्रयुक्तस्य दम्भस्य, ब्रम्हाप्यन्तं न गच्छति
कोलको विष्णुरुपेण, राजकन्यां निषेवते. [पञ्चतन्त्र-१/२१८]. ઢાલઃ ૯, મેઘ-મન કાંઈ ડમડોલઈ રે-એહની.
કુમ તિહાંથી ચાલીયો રે, સાથી લે સન્યાસ; ગતિ-આકૃત તસુ દેખનઈ રે, ન ધરઈ મન વેસાસ.
કુમરજી સિંહાથી ચાલઈ રે. ઈમ અનુક્રમ વહતાં થકાં રે, આયો ગોવાલ-વાસ; તે કપટી બોલઈ તિસઈ રે, “આજ રહો ઈ વાસ. ૨ કુમરજી. ચ્ચાર માસ ઈહાં ઝૂલીયો રે, તિણ કઈ મૂઝ “પ્રસંગ; ભગત કરુ હું તુમ્મતણી રે, બહુ ગોરસ મનરંગ.”
૩ કુમરજી
૧. પિત્તળ. ૨. આકૃતિ. ૩. પાઠાતિહાં. ૪. અવસર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org